Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 267
________________ १४९२ धर्मतत्त्वदुर्गमतया शिष्टप्रामाण्यस्वीकारः • द्वात्रिंशिका - २२/९ नाऽस्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा । १९ ।। नेति । 'नाऽस्माकं महती प्रज्ञा = अविसंवादिनी बुद्धि:, स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनात् । तथा सुमहान् = अपारः शास्त्रस्य विस्तरः (= शास्त्रविस्तरः) । तत् तस्मात् शिष्टाः साधुजनसम्मताः प्रमाणं इह प्रस्तुतव्यतिकरे, यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं = = युज्यत' इत्यर्थः इति एतत् अस्यां दृष्टौ मन्यते सदा = निरन्तरम् ।।९।। = • = = = = इह यद् मन्यते तत् योगदृष्टिसमुच्चयसंवादेनाह- ' ने 'ति । तन्त्रान्तरस्थितः तारावर्ती योगी → दुर्ज्ञेयं दुर्गमञ्चाऽपि धर्मतत्त्वं नृणामिह । बहुशाखश्च वेदोऽयं दुर्बोध इति कीर्त्यते ।। सन्ति नाना पुराणानि स्मृतयो दर्शनानि च । व्यञ्जयन्ति च भिन्नानि स्वमतानि पृथक् पृथक् ।। आचार्या बहवः तेषां मतञ्चाऽपि विभिद्यते । तत एव वयं सर्वे तत्त्वं ज्ञातुं न शक्नुमः ।। ← (सं.गी.२ / ३-५ ) इति संन्यासगीतादर्शितरीत्या विचारयति - अपारः स्वबुद्ध्यलब्धपारः शास्त्रस्य मोक्षहेतुप्रतिपादकशास्त्राणां विस्तरः = प्रसारः, तत्तत्प्रवृत्तिहेतुत्वात् । तस्मात् कारणात् 'महाजनो येन गतः सः पन्थाः' (ग. पु. १०९/५१ ) इति गरुडपुराणदर्शितेन न्यायेन यत् तैः शिष्टैः आचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इति अस्यां तारायां दृष्टौ स्वारसिकाऽन्तःकरणवृत्तितो मन्यते योगी निरन्तरम् । मित्रादृष्टिवतो योगिनस्तु प्रथमभावेन योगमार्गे प्रवेशात्, अद्वेषगुणोदयेऽपि योगकरणलालसान्वितजिज्ञासाविरहेण विविधयोगेषु कथन्ताधीविरहान्न 'शिष्टाः प्रमाणमित्यभ्युपगमशाली क्षयोपशमः प्रादुर्भवतीत्यवधेयम् । एतेन सतां हि सन्देहपदेषु वस्तुषु प्रमाणमन्तःकरणप्रवृत्तयः ← ( अभि. शा. १ ।२१) इति अभिज्ञानशाकुन्तलवचनं पूर्वैः पूर्वतरैश्च यः । पन्था निषेवितः सद्भिः स सेव्यः ← ( म.भा. शांति. १३/८) इति महाभारतवचनं नाऽऽचारितात् शास्त्रं गरीयः ← (चा. सू. ४७१) इति चाणक्यसूत्रञ्च व्याख्यातम्, तारायां दृष्टौ तदुपपत्तेः । = સાધનાને આત્મસાત્ કરવાની ભાવનાપૂર્વક તે-તે ઊંચા યોગોને જાણવાની ઉત્કટ ઈચ્છા યોગની બીજી દૃષ્ટિમાં રહેલા જીવને વર્તતી હોય છે. જન્મ-જરા-મરણ સ્વરૂપ સંસાર દુ:ખાત્મક લાગે છે. અહીં જીવને અનંત ભવભ્રમણનો થાક લાગે છે. સંસારનો ઉચ્છેદ ક્ષમા વગેરે દશવિધ યતિધર્મથી થાય છે. તેનું કારણ પાંચ મહાવ્રતનું પાલન છે. તેના માટે સંસારનો ત્યાગ કરવો જરૂરી છે. તે માટે શ્રદ્ધા-રુચિ-વિશ્વાસપૂર્વકની પ્રભુભક્તિ વગેરે યોગોની આરાધના આવશ્યક છે. પરંતુ ભૂમિકાભેદે જીવોની ધર્મપ્રવૃત્તિ જુદા-જુદા પ્રકારની હોય છે. તેથી યોગની બીજી દૃષ્ટિમાં રહેલા જીવને તાત્ત્વિક ધર્મસાધનાને પૂરેપૂરી જાણવા માટે પ્રબળ ઈચ્છા ली थाय छे. खावी अवस्थामां ते शुं वियारे ? ते हवे अहेवाशे (२२/८) ગાથાર્થ :- ‘આપણી બુદ્ધિ ઘણી નથી. તથા શાસ્ત્રનો વિસ્તાર અત્યંત વિશાળ છે. તેથી શિષ્ટ પુરુષો જ પ્રસ્તુતમાં પ્રમાણભૂત છે.’-આ પ્રમાણે તારાદિષ્ટમાં રહેલો સાધક હંમેશા માને છે.(૨૨/૯) ટીકાર્થ :- “આપણી પાસે અવિસંવાદી બુદ્ધિ ઘણી નથી. કારણ કે આપણી બુદ્ધિથી વિચારેલ બાબતમાં વિસંવાદ પણ દેખાય છે. તથા શાસ્ત્રોનો વિસ્તાર અનહદ છે. તેથી સાધુ પુરુષોને માન્ય એવા શિષ્ટ પુરુષો પ્રસ્તુત બાબતમાં પ્રમાણભૂત છે. મતલબ કે શિષ્ટ પુરુષોએ જે આચરેલું હોય તે જ શક્તિમુજબ કરવું સામાન્યથી યુક્તિસંગત બને છે.” આવું બીજી દૃષ્ટિમાં રહેલો જીવ નિરંતર માને છે.(૨૨/૯) १. हस्तादर्शे 'दृष्टं' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334