Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 283
________________ कुम्भकसिद्धौ सर्वसिद्धिलाभः • द्वात्रिंशिका - २२/१७ तप्तोपलनिपतितजलन्यायेन युगपत् स्तम्भवृत्त्या निष्पद्यमानात् कुम्भकात्तत्पर्यालोचनपूर्वकत्वमात्रभेदेन च चतुर्थोऽपि प्राणायाम इष्यते । यथोक्तं- “ बाह्याऽऽभ्यन्तरविषयाऽऽक्षेपी चतुर्थ" इति (यो.सू. २-५१) ।।१७।। १५०८ • त्रीन् प्राणानभिधायाऽधुना चतुर्थमभिधातुमाह- 'बाह्ये 'ति । अत्र योगसूत्रसंवादमाह - 'बाह्ये 'ति । अस्य राजमार्तण्डवृत्तिरेवम् प्राणस्य बाह्यो विषयो नासाद्वादशान्तादिः । आभ्यन्तरो विषयो हृदयनाभिचक्रादिः । तौ द्वौ विषयावाक्षिप्य पर्यालोचयतः स्तम्भरूपो गतिविच्छेद: स चतुर्थः प्राणायामः । तृतीयस्मात् कुम्भकाख्यादस्य विशेषः बाह्याभ्यन्तरविषयावपर्यालोच्यैव सहसा तप्तोपलनिपतितजलन्यायेन युगपत्स्तम्भवृत्त्या निष्पद्यते । अस्य तु विषयद्वयाऽऽक्षेपको निरोधः । अयमपि पूर्ववद्देश-कालसङ्ख्याभिरुपलक्षितो द्रष्टव्यः ← ( रा. मा. २ / ५१ ) इति । ' श्वासप्रश्वासयोर्विषयाऽवधारणात्क्रमेण भूमिजयादुभयाऽऽक्षेपपूर्वको गत्यभावः = चतुर्थः प्राणायामः' (यो.सू.भा. २/५१) इति योगसूत्रभाष्यकारः । नागोजीभट्टस्तु बाह्याभ्यन्तरविषयौ उक्तौ रेचक - पूरकौ तयोराक्षेपी तावतिक्रम्य जायमानः केवलकुम्भकरूपः चतुर्थः ← ( नागो. २ / ५१ ) इत्याह । तदुक्तं वशिष्ठसंहितायामपि प्रस्वेदं जनयेद्यस्तु प्राणायामो हि सोऽधमः । मध्यमः कम्पकः प्रोक्त उत्थाने चोत्तमो भवेत् ।। पूर्वं पूर्वं प्रकुर्वीत यावदुत्तरसम्भवः । निश्वासोच्छ्वासको देहे स्वाभाविकगुणावुभौ ।। तथापि नश्यतः तेन प्राणायामोत्तमेन तौ । तयोर्नाशे समर्थः स्यात् कर्तुं केवलकुम्भकम् ।। रेचकं पूरकं त्यक्त्वा सुखं यद् वायुधारणम् । प्राणायामोऽयमित्युक्तः स च केवलकुम्भकः ।। सहितं केवलं वाऽपि कुम्भकं नित्यमभ्यसेत् । यावत्केवलसिद्धिः स्यात् तावत् सहितमभ्यसेत् ।। केवले कुम्भके सिद्धे रेचक -पूरकवर्जिते । न तस्य दुर्लभं किञ्चित् त्रिषु लोकेषु विद्यते ।। ← (व.सं. ) योगसुधाकरवृत्तिस्त्वेवम् → यथाशक्ति वायुं विरेच्याऽनन्तरं क्रियमाणो बहिःकुम्भकः । यथाशक्ति वायुमापूर्याऽनन्तरं क्रियमाणोऽन्तः कुम्भकः । रेचक - पूरकावनादृत्य केवलकुम्भकोऽभ्यस्यमानः पूर्वत्रयाऽपेक्षया चतुर्थो भवति । निद्रा-तन्द्रादिदोषयुक्तानां रेचकादित्रयम्, तद्रहितानां चतुर्थ इति विवेकः ← (यो. सुधा. २/५१ ) इति ।।२२/१७।। = પત્થર ઉપર પાણી પડે કે તરત ચૂસાઈ જાય તે આ ચોથા પ્રાણાયામમાં રેચક-પૂરક બન્ને પ્રાણાયામ એકાએક જ બંધ થઈ જાય છે, થંભી જાય છે. પૂર્વે ત્રીજા નંબરનો કુંભક નામનો જે પ્રાણાયામ બતાવ્યો તેમાં રેચક-પૂરકના સ્થાનનો વિચાર હોય છે જ્યારે આ ચોથા પ્રાણાયામમાં તેનો વિચાર નથી હોતો. આમ માત્ર રેચક-પૂરકસ્થાન વિચારમાત્રપૂર્વકત્વ અને તપૂર્વકત્વ સ્વરૂપ ગુણધર્મનો ભેદ પડી જવાથી ચોથો પ્રાણાયામ અને ત્રીજો પ્રાણાયામ જુદા મનાય છે. જેમ કે યોગસૂત્ર ગ્રંથમાં જણાવેલ છે કે ‘બાહ્ય અને અભ્યન્તર વાયુના સ્થાનનું આક્ષેપણ અતિક્રમણ કરીને ચોથો પ્રાણાયામ થાય છે.’(૨૨/૧૭) વિશેષાર્થ :- દેશ, કાલ અને સંખ્યાથી વિશેષિત પ્રાણાયામ દીર્ઘસૂક્ષ્મ કહેવાય. જેમ બંડલમાં/જથ્થામાં રહેલ ઘનીભૂત રૂને ફ્લાવવામાં આવે તો તે દીર્ઘ અને સૂક્ષ્મ બને છે તેમ શ્વાસને પણ દેશ-કાલસંખ્યાથી વિશિષ્ટ રીતે અભ્યસ્ત કરવામાં આવે તો તે પણ દીર્ઘ અને સૂક્ષ્મ બને છે. રેચક અને પૂરકમાં દેશ, કાળ, સંખ્યા ખ્યાલમાં આવે છે. કુંભકમાં દેશવિશેષને સ્પષ્ટપણે અભ્યાસી પકડી શકતા નથી. જો કે સંખ્યા દ્વારા પણ શ્વાસમાં કાલનું જ નિયમન કરવામાં આવે છે. તો પણ તેની પદ્ધતિ જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org =

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334