Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१५२४
• अवेद्यसंवेद्यपदस्थबोधे सूक्ष्मत्वाभावस्थापनम् •
द्वात्रिंशिका -२२/२४
तदुक्तं- “भवाम्भोधिसमुत्तारात् कर्मवज्रविभेदतः । ज्ञेयव्याप्तेश्च कार्त्स्न्येन सूक्ष्मत्वं नायमत्र तु ।।” (યો.ટ્ટ.સ.૬૬) IIર્।।
अवेद्यसंवेद्यपदं चतसृष्वासु दृष्टिषु । पक्षिच्छायाजलचरप्रवृत्त्याभं यदुल्बणम् ।।२४।। अवेद्येति। आसु = मित्राद्यासु चतसृषु दृष्टिषु यद् = यस्मात् अवेद्यसंवेद्यपदं उल्बणं = अधिकम् । વાત્ ।
तदुक्तं योगदृष्टिसमुच्चये श्रीहरिभद्रसूरिभिः ' भवे 'ति । अस्य वृत्तिरेवं वर्तते भवाम्भोधिसमुत्ताराद् = भवसमुद्रसमुत्तारणाल्लोकोत्तरप्रवृत्तिहेतुतया तथा कर्मवज्रविभेदतः = कर्मवज्रविभेदेन विभेदतस्त्व पुनर्प्रहणतः, ज्ञेयव्याप्तेश्च कार्त्स्न्येन = अनन्तधर्मात्मकतत्त्वप्रतिपत्त्या, सूक्ष्मत्वं = निपुणत्वं बोधस्य, नाऽयमत्र तु = नायं सूक्ष्मो बोधः अत्र दीप्रायां दृष्टौ, अधस्त्यासु च तत्त्वतो ग्रन्थिभेदाऽसिद्धेरिति ← (यो दृ.स. ६६ वृ.) । अध्यात्मतत्त्वालोके अपि मिथ्यात्वमस्मिंश्च दृशां चतुष्केऽवतिष्ठते ग्रन्थ्यविदारणेन । ग्रन्थेर्विभेदो भवति स्थिरायां तद् दृक्चतुष्केऽत्र न सूक्ष्मबोध: ।। ← ( अ. त . ३ / १०५ ) इत्युक्तम् ।।२२/२३ ।। सूक्ष्मबोधाऽभावमत्र समर्थयति- 'अवेद्ये 'ति दीप्रायां अपि दृष्टौ सूक्ष्मत्वं न भवति यस्मात् શબલ = વ્યાપ્ત એવી સર્વ વસ્તુની તથાવિધ અનંતધર્માત્મકતાનો નિશ્ચય કરાવનાર બોધ વેઘસંવેદ્યપદથી ઉત્પન્ન થાય છે. આમ કર્મવજ્રભેદનથી વેદ્યસંવેદ્યપદજન્ય અનંતધર્માત્મકવસ્તુવિષયક નિશ્ચયાત્મક બોધમાં સૂક્ષ્મતા આવે છે. તેવી બોધગત સૂક્ષ્મતા દીપ્રાર્દષ્ટિમાં રહેલા યોગી પુરુષના બોધમાં નથી હોતી. કારણ કે દીપ્રા દૃષ્ટિ વેદ્યસંવેદ્યપદ કરતાં નીચલી ભૂમિકાએ રહેલી છે. તેથી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે ‘ભવસાગર તરાવવાના કારણે, કર્મરૂપી વજ્રને ભેદવાથી અને જ્ઞેયપદાર્થની વ્યાપ્તિથી સંપૂર્ણતયા સૂક્ષ્મતા તો દીપ્રા દૃષ્ટિમાં નથી હોતી.' (૨૨/૨૩)
વિશેષાર્થ ઃ- બોધગત સૂક્ષ્મતાના ત્રણ હેતુ યોગદૃષ્ટિસમુચ્ચયમાં બતાવેલ છે. (૧) જે જ્ઞાન ભવસાગર તરાવે તે સૂક્ષ્મબોધ કહેવાય. અભવ્ય જીવ પાસે સાડા નવ પૂર્વનું જ્ઞાન હોવા છતાં તેનાથી તેનો ભવસાગરથી નિસ્તાર થતો નથી. માટે અભવ્યનું સાડા નવ પૂર્વનું જ્ઞાન સ્થૂલ કહેવાય, સૂક્ષ્મ ન કહેવાય. (૨) અપુનબંધક જીવની પાસે કે પ્રથમ ચાર યોગદૃષ્ટિવાળા જીવો પાસે જે જ્ઞાન છે તેનાથી ગ્રંથિભેદ થતો નથી. ગ્રંથિભેદ ન કરાવે તે જ્ઞાન પણ સૂક્ષ્મ ન કહેવાય. માટે તેની બાદબાકી બીજા વિશેષણ દ્વારા થઈ જાય છે. તથા (૩) ‘તમામ શેય પદાર્થ અનંતધર્માત્મક છે’ - આવી પ્રતીતિ સૂક્ષ્મ કહેવાય. સર્વજ્ઞ ભગવંતે બતાવ્યા મુજબ તમામ પદાર્થમાં અનંતધર્માત્મકતાનો નિશ્ચય સમકિતી જીવ કરે છે. માટે તેનો બોધ સૂક્ષ્મ કહેવાય. મિથ્યાત્વી જીવ ગ્રંથિભેદ કરી રહ્યો હોય ત્યારે પણ તેના બોધમાં સમકિતીના જ્ઞાનમાં રહેલી સૂક્ષ્મતા જેવી સૂક્ષ્મતા નથી હોતી. આથી જ દીપ્રા દૃષ્ટિમાં બોધમાં સૂક્ષ્મતાનો નિષેધ કરવામાં આવેલ છે. (૨૨/૨૩) * દીપ્રામાં અવેધસંવેધપદની વિચારણા
ગાથાર્થ :- :- પ્રથમ ચાર યોગદૃષ્ટિમાં પક્ષીની છાયામાં જળચર પ્રાણીની પ્રવૃત્તિ સમાન અવેઘસંવેદ્યપદ પ્રબળ હોય છે. (૨૨/૨૪)
ટીકાર્થ :- મિત્રા દૃષ્ટિમાં બોધગત સૂક્ષ્મતા નથી હોતી. કારણ કે ક્ષિપ્રા વગેરે પ્રથમ ચાર યોગદિષ્ટઓમાં અવેઘસંવેદ્યપદ અધિક બળવાન હોય છે. નદી ઉપર આકાશમાં પક્ષી ઉડે ત્યારે તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org