Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text ________________
१५३०
• नारी-प्रमदादिपदानां निरुक्तिः • द्वात्रिंशिका-२२/२५ वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । पदं तद्वद्यसंवेद्यमन्यदेतद्विपर्ययात् ।।२५।।
वेद्यमिति । वेद्यं = वेदनीयं = वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाऽविकल्पकज्ञानग्राह्यमित्यर्थः संवेद्यते = क्षयोपशमाऽनुरूपं निश्चयबुद्ध्या विज्ञायते यस्मिन् = आशयस्थाने अपायादिनिबन्धनं = नरक-स्वर्गादिकारणं 'स्त्यादि तद्वेद्यसंवेद्यं पदम् ।
वेद्यसंवेद्यपदं व्याख्यानयति- 'वेद्यमि'ति । वेदनीयं हेयोपादेयान्यतरद् वस्तुस्थित्या = तथावस्तुस्वरूपाऽनुसारेण तथाभावयोगिसामान्येन = प्रवर्धमानतरसूक्ष्मविवेकपरिणतिशालिभावयोगिमात्रेण अविकल्पकज्ञानग्राह्यं = वस्तुस्वरूपविरोधिविकल्पात्मक-संशय-विपर्ययाऽनध्यवसायशून्यतत्त्वसंवेदनाऽऽख्यज्ञाननिश्चेतव्यं, तथाविधनिश्चितसमानपरिणामोन्नयनाद् इत्यर्थः । क्षयोपशमाऽनुरूपं = स्वकीयज्ञानाऽऽवरणादिक्षयोपशमाऽनुसारेण निश्चयबुद्ध्या = अभ्रान्तनिश्चलमत्या विज्ञायते = वेद्यते यस्मिन् आशयस्थाने = पदे तद् वेद्यसंवेद्यं पदं उच्यते । प्रकृते वेद्यं किम् ? इत्याशङ्कायामाह- नरक-स्वर्गादिकारणं स्त्र्यादि तत्त्यागोपादानाशयात्मिकयाऽप्रवृत्तिबुद्ध्या श्रुताऽपनीतविपर्ययमलया वेद्यम् । प्रधानमिदमेव कर्मबन्धकारणं प्रेक्षावतामपीति स्त्र्यादिग्रहणम् । तदुक्तं योगदृष्टिसमुच्चये → वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । तथाऽप्रवृत्तिबुद्ध्याऽपि स्त्र्याद्यागमविशुद्धया ।। ८ (यो.दृ.स.७३) इति ।
प्रकृते → अवि याइं तासिं इत्थियाणं अणेगाणि नामनिरुत्ताणि-पुरिसे कामरागप्पडिबद्धे नाणाविहेहिं उवायसयसहस्सेहिं वह-बंधणमाणयंति पुरिसाणं नो अन्नो एरिसो अरी अत्थि त्ति नारीओ, तं जहानारीसमा न नराणं अरीओ नारीओ १ । नाणाविहेहिं कम्मेहिं सिप्पयाइएहिं पुरिसे मोहंति त्ति महिलाओ २ । पुरिसे मत्ते करेंति त्ति पमयाओ ३ । महंतं कलिं जणयंति त्ति महिलियाओ ४ । पुरिसे हावभावमाइएहिं रमंति त्ति रामाओ ५ । पुरिसे अंगाणुराए करेंति त्ति अंगणाओ તાત્વિક વેદસંવેદ્યપદનું કારણ બને. આત્માને વાસ્તવમાં પામેલા હોય તે ગુરુ બીજાને પમાડી શકે. પ્રગટેલા દીવા દ્વારા બીજો દીવો પ્રગટી શકે, બૂઝાયેલા દીવાથી નહિ. પહોંચેલ હોય તે બીજાને પરમાર્થથી પહોંચાડી श. म. उत्सर्ग मानो नियम वो.(२२/२४)
છે તાત્ત્વિક વેધસંવેધપદનો પરિચય ફા ગાથાર્થ :- નરકાદિ અપાય વગેરેનું કારણ બને તેવા વેદ્ય પદાર્થનું જે આશયસ્થાનમાં યથાવસ્થિત રીતે વેદના થાય તે વેદસંવેદ્યપદ કહેવાય. આનાથી ઊલટું હોય તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય.(૨૨/૨૫)
ટીકાર્થ:- વેદન કરવા યોગ્ય પદાર્થ હોય તે વેદ્ય કહેવાય. સૂક્ષ્મ ભેદવિજ્ઞાન વગેરેની પરિણતિવાળા તમામ ભાવયોગી દ્વારા કોઈ પણ જાતના આડાઅવળા સંકલ્પ-વિકલ્પ કર્યા વિના એક સરખા જ્ઞાનથી ઓળખી શકાય તે વેદનીય (ભોગવવા લાયક કે છોડવા લાયક) પદાર્થ વેદ્ય તરીકે અહીં ઓળખવો. આવો વેદ્ય પદાર્થ પોતાના ક્ષયોપશમ મુજબ નિશ્ચયાત્મક બુદ્ધિથી જે આશયસ્થાનમાં વિશેષરૂપે ઓળખાય તે આશયસ્થાન = પરિણામસ્થાન વેદસંવેદ્યપદ કહેવાય. “સ્ત્રી વગેરે નરકનું કારણ છે તથા અહિંસાદિ સ્વર્ગાદિનું કારણ છે. આ પ્રમાણે સ્વીકાર કરવામાં તમામ ભાવયોગીમાં કોઈ પણ જાતનો વિવાદ નથી હોતો. १. मुद्रितप्रतौ तु 'स्यादि (हिंसाहिंसादि)' इति पाठोऽशुद्धः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334