Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 281
________________ १५०६ • दीर्घसूक्ष्मप्राणायामोपवर्णनम् • द्वात्रिंशिका-२२/१७ प्राणायामः = प्राणगतिविच्छेदः । यदाह- "श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः” इति (यो.सू.२४९)। अयं च नासाद्वादशाऽन्ताऽऽदिदेशेन, षड्विंशतिमात्रादिप्रमाणकालेन सङ्ख्यया च 'इयतो वारान् कृत एतावद्भिश्च श्वासप्रश्वासैः प्रथम उद्घातो भवती'त्यादिलक्षणया' उपलक्षितो दीर्घसूक्ष्मसंज्ञ आख्यायते । यथोक्तं- “स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देश-काल-संख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मसंज्ञ" अत्र चासनस्थैर्यस्य हेतुत्वम् । तदुक्तं पतञ्जलिना योगसूत्रे → तस्मिन् सति श्वास-प्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः - (यो.सू.२/४९) इति । अत्र योगसुधाकरवृत्तिः एवम् → तस्मिन्नासनस्थैर्ये सति प्राणायामः प्रतिष्ठितो भवति । स च श्वासप्रश्वासयोर्गतिविच्छेदरूपः । तत्र श्वासो नाम बाह्यस्य वायोरन्तरानयनम् । प्रश्वासः पुनः कौष्ठ्यस्य वायोनिःसारणम्। तयोरुभयोरपि सञ्चरणाऽभावः = प्राणायामः । ननु नेदं प्राणायामसामान्यलक्षणम्, तद्विशेषेषु रेचक-पूरक-कुम्भकप्रकारेषु तदनुगतेरयोगादिति चेत्? नैष दोषः। सर्वत्राऽपि श्वास-प्रश्वासयोर्गतिविच्छेदसम्भवात् । तथाहि - कौष्ठ्यस्य वायोः निर्गमनं = रेचकः यः प्रश्वासरूपः । बाह्यस्य वायोरन्तर्धारणं पूरकः, यः श्वासरूपः । अन्तःस्तम्भवृत्तिः कुम्भकः, यस्मिन् जलमिव कुम्भे निश्चलतया प्राणाख्यो वायुरवस्थाप्यते । तत्र सर्वत्र श्वास-प्रश्वासयोर्गतिविच्छेदोऽस्त्येवेति नास्ति शङ्कावकाशः । ननु कुम्भके गत्यभावेऽपि रेचक-पूरकयोरुच्छ्वास-निश्वासगती विद्यते इति चेत् ? नैष दोषः, अधिकमात्राभ्यासेन स्वभावसिद्धायाः समप्राणगतेर्विच्छेदसम्भवात् + (यो.सुधा.२/ ४९) इति । अभिधर्मकोशभाष्ये वसुबन्धुस्तु → आश्वासः = यो वायुः प्रविशति । प्रश्वासः = यो वायुः निष्क्रामति - (अ.ध.को. ६।१२) इत्याह । त्रिधा प्राणायाम इति । तदुक्तं अमृतनादोपनिषदि अपि → प्राणायामास्त्रयः प्रोक्ता रेचक-पूरक-कुम्भकाः (अ.ना.१०) इति । प्राणायामस्यैव सुखावगमाय विभज्य स्वरूपं कथयति अयमिति । प्रकृते योगसूत्रसंवादमाह- 'स' इति । अत्र राजमार्तण्डव्याख्या एवम् → बाह्यवृत्तिः श्वासो रेचकः । अन्तर्वृत्तिः प्रश्वासः पूरकः । आन्तरस्तम्भकवृत्तिः कुम्भकः । तस्मिन् जलमिव कुम्भे निश्चलतया प्राणा अवस्थाप्यन्ते इति कुम्भकः। જેમ કુંભમાં પાણી નિશ્ચલરૂપે ધારી રખાય છે તેમ પ્રસ્તુત પ્રાણાયામમાં વાયુ અંદરમાં સ્થિરરૂપે રાખી મૂકાય છે. આ રીતે પ્રાણાયામ ત્રણ પ્રકારે પ્રસિદ્ધ છે. પ્રાણ + આયામ = પ્રાણાયામ. આયામ એટલે ગતિનો વિચ્છેદ થવો. પ્રાણની ગતિનો ચોક્કસ પ્રકારે અહીં વિચ્છેદ થતો હોવાથી આ પ્રાણાયામ તરીકે ઓળખાય છે. કારણ કે પતંજલિએ જણાવેલ છે કે “શ્વાસ અને પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ એટલે પ્રાણાયામ.' દેશ, કાળ અને સંખ્યાથી સૂચિત એવો વિશિષ્ટ પ્રાણાયામ દીર્ઘસૂક્ષ્મ કહેવાય છે. આ દીર્ઘસૂક્ષ્મ પ્રાણાયામ નાકના બહારના ભાગથી નીચે બાર આંગળ જેટલી જગ્યામાં શ્વાસ જાય તે રીતે ચાલે અને ૨૬ માત્રા પ્રમાણ કાળ સુધી ચાલે તેમ જ અમુક વાર સુધી કરાયેલો અને અમુક શ્વાસ-પ્રશ્વાસથી પ્રથમ ઉદ્યાત થાય છે'- ઈત્યાદિ સ્વરૂપ સંખ્યાથી વિશિષ્ટ હોય છે. આ રીતે દેશ, સ્થાન, કાળ અને સંખ્યાથી સૂચિતવિશિષ્ટ એવો ઉપરોક્ત પ્રાણાયામ દીર્ઘસૂક્ષ્મસંન્નક કહેવાય છે. “જેમ કે પતંજલિ મહર્ષિએ યોગસૂત્ર ગ્રંથમાં જણાવેલ છે કે “તે પ્રાણાયામ બાહ્ય, આંતરિક અને સ્તંભનવૃત્તિવાળો અર્થાતુ યથાક્રમ રેચક-પૂરક-કુંભક સ્વરૂપ ત્રિવિધ પ્રાણાયામ દેશ, કાલ અને સંખ્યાથી વિશિષ્ટ બને ત્યારે દીર્ઘસૂક્ષ્મ નામે ઓળખાય છે.” १. मुद्रितप्रतौ सर्वत्र '....लक्षणोप' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334