Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 273
________________ १४९८ • आसनसिद्धिफलद्योतनम् • द्वात्रिंशिका-२२/१२ अतोऽन्तरायविजयो द्वन्द्वाऽनभिहतिः परा' । 'दृष्टदोषपरित्यागः प्रणिधानपुरःसरः ।।१२।। ___अत इति। अतो यथोक्तादासनादन्तरायाणामङ्गमेजयादीनां विजयः (=अन्तरायविजयः)। द्वन्दैः शीतोष्णादिभिरनभिहतिर्दुःखाऽप्राप्तिः (=द्वन्द्वाऽनभिहतिः) परा = आत्यन्तिकी, 'ततो द्वन्द्वानभिघात' (यो.सू.२-४८) इत्युक्तेः । दृष्टानां च दोषाणां मनःस्थितिजनितक्लेशादीनां परित्यागः (=दृष्टदोषपरित्यागः) प्रणिधानपुरस्सरः = "प्रशस्ताऽवधानपूर्वः ।।१२।।। आसनसिद्धिफलमावेदयति- 'अत' इति । अन्तरायाणां = समाध्यन्तरायाणां अङ्गमेजयादीनां, अङ्गमेजयो नामाऽङ्गकम्पनम्, तदुक्तं राजमार्तण्डे → अङ्गमेजयत्वं = सर्वाङ्गीणो वेपथुः आसनमनःस्थैर्यस्य बाधकः - (रा.मा. १/३१) इति । आदिपदेन विस्रोतसिकादिग्रहणम्, विजयो नामाऽनुत्थानपराहतत्वम् । आसनस्य द्वन्द्वाऽनभिघातफलत्वे योगसूत्रसंवादमाह- 'तत' इति । 'तस्मिन् आसनजये सति द्वन्द्वैः शीतोष्ण-क्षुत्तृष्णादिभिर्योगी नाऽभिहन्यते' (यो.सू.२/४८ रा.मा.) इति राजमार्तण्डः । योगचूडामण्युपनिषदि तु → आसनेन रुजं हन्ति - (यो.चू.१०९) इत्युक्तं तदपीह यथातन्त्रमनुयोज्यम् । ___ देहस्थितिजनितदोषजयमुक्त्वाऽधुना मनःस्थितिजनितदोषजयमाह- दृष्टानां = स्वयमनुभूतानां मनःस्थितिजनितक्लेशादीनां मानाऽपमानादीनां परित्यागः = परिहारः ‘एते मानाऽपमान-राग-द्वेषादयो न मत्स्वरूपस्य बाधका न वाऽहमेतेषां वश्य' इति प्रशस्ताऽवधानपूर्वः = कुशलचित्तन्यासपूर्वकः । दृष्टदोषपरित्यागो न बाह्यपरिस्थितिपरिवर्तनमूलकः किन्तु स्वमनःस्थितिपरिवर्तनमूलक इति भावः । तत्र ઉત્સુકતા-ઉતાવળ નથી હોતી. માટે લાંબા સમય સુધી પદ્માસનાદિપૂર્વક જાપાદિ સાધના કરી શકે છે. (૩) વિશેષ પ્રકારના કષ્ટ કે તણાવ વિના સિદ્ધાસનાદિ કરવાની ગણતરીના કારણે શરીર-અંગોપાંગની લઘુતાથી યોગી આસન જમાવે છે. તથા (૪) આકાશ વગેરે પદાર્થની અનંતતા-સર્વવ્યાપકતા વિશે સમાપત્તિ કરવાના લીધે શરીરમાં અહંકારબુદ્ધિ = દેહાધ્યાસ નષ્ટ થતો જાય છે. તેથી લાંબો સમય એક જ આસનમાં સ્થિરતાપૂર્વક બેસી શકાય છે. આ મુજબ યોગસૂત્રની રાજમાર્તડ વ્યાખ્યામાં જણાવેલ છે. પરંતુ યોગસૂત્રની યોગસુધાકર વ્યાખ્યા મુજબ, અસંત = શેષનાગ. “પૃથ્વીને સ્થિરતાથી ધારણ કરનાર શેષનાગ હું જ છું આમ શેષનાગના ધ્યાનમાં દીર્ઘ એકાગ્રતા-તન્મયતા એ જ આનન્દસમાપત્તિ. તેના દ્વારા સિદ્ધાસન વગેરે આસન સિદ્ધ થાય છે. આ રીતે આસનજય કરવાથી શું લાભ થાય છે? તેનો નિર્દેશ ગ્રંથકારશ્રી मागणना सोमi ४३. छ. (२२/११) Auथार्थ :- (१) मासन ४यथी. अंतरायनो वि४य थाय छे. तथा (२) 631-२भी वगैरे द्वन्द्वीथी ५राम थतो नथी. तेम ४ (3) दृष्ट सेवा होषोनो त्या प्रशियानपूर्व थाय छे. (२२/१२) 'ટીકાર્થ:- ઉપરોક્ત સિદ્ધ આસનથી અંગકંપન વગેરે અંતરાયો જીતાય છે. તથા ઠંડી-ગરમી વગેરે દ્વન્દથી પરાભવ થતો નથી. અર્થાત ઠંડી વગેરે દ્વારા જરા પણ દુઃખ થતું નથી. આ રીતે દ્વન્દ્રવિજય શ્રેષ્ઠ કોટિનો થાય છે. કેમ કે યોગસૂત્ર ગ્રંથમાં જણાવેલ છે કે “સિદ્ધ થયેલા આસનના કારણે ઠંડીગરમી વગેરે દ્વન્દથી પરાભવ થતો નથી.' તેમ જ મનઃસ્થિતિજન્ય ફ્લેશ વગેરે અનુભવગમ્ય દોષોનો प्रशस्त प्रशियानपूर्व परित्याग थाय छे. (२२/१२) १. हस्तादर्शादौ 'तिस्तथा' इति पाठः । परं व्याख्यानुसारेण 'तिः परा' इति पाठः सम्यक् । २. हस्तादर्श ‘दृष्टतोष...' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्श '...मुरस्सरम्' इति पाठः । ४. हस्तादर्श 'प्रस्ता...' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334