________________
१४९८
• आसनसिद्धिफलद्योतनम् • द्वात्रिंशिका-२२/१२ अतोऽन्तरायविजयो द्वन्द्वाऽनभिहतिः परा' । 'दृष्टदोषपरित्यागः प्रणिधानपुरःसरः ।।१२।। ___अत इति। अतो यथोक्तादासनादन्तरायाणामङ्गमेजयादीनां विजयः (=अन्तरायविजयः)। द्वन्दैः शीतोष्णादिभिरनभिहतिर्दुःखाऽप्राप्तिः (=द्वन्द्वाऽनभिहतिः) परा = आत्यन्तिकी, 'ततो द्वन्द्वानभिघात' (यो.सू.२-४८) इत्युक्तेः । दृष्टानां च दोषाणां मनःस्थितिजनितक्लेशादीनां परित्यागः (=दृष्टदोषपरित्यागः) प्रणिधानपुरस्सरः = "प्रशस्ताऽवधानपूर्वः ।।१२।।।
आसनसिद्धिफलमावेदयति- 'अत' इति । अन्तरायाणां = समाध्यन्तरायाणां अङ्गमेजयादीनां, अङ्गमेजयो नामाऽङ्गकम्पनम्, तदुक्तं राजमार्तण्डे → अङ्गमेजयत्वं = सर्वाङ्गीणो वेपथुः आसनमनःस्थैर्यस्य बाधकः - (रा.मा. १/३१) इति । आदिपदेन विस्रोतसिकादिग्रहणम्, विजयो नामाऽनुत्थानपराहतत्वम् । आसनस्य द्वन्द्वाऽनभिघातफलत्वे योगसूत्रसंवादमाह- 'तत' इति । 'तस्मिन् आसनजये सति द्वन्द्वैः शीतोष्ण-क्षुत्तृष्णादिभिर्योगी नाऽभिहन्यते' (यो.सू.२/४८ रा.मा.) इति राजमार्तण्डः । योगचूडामण्युपनिषदि तु → आसनेन रुजं हन्ति - (यो.चू.१०९) इत्युक्तं तदपीह यथातन्त्रमनुयोज्यम् । ___ देहस्थितिजनितदोषजयमुक्त्वाऽधुना मनःस्थितिजनितदोषजयमाह- दृष्टानां = स्वयमनुभूतानां मनःस्थितिजनितक्लेशादीनां मानाऽपमानादीनां परित्यागः = परिहारः ‘एते मानाऽपमान-राग-द्वेषादयो न मत्स्वरूपस्य बाधका न वाऽहमेतेषां वश्य' इति प्रशस्ताऽवधानपूर्वः = कुशलचित्तन्यासपूर्वकः । दृष्टदोषपरित्यागो न बाह्यपरिस्थितिपरिवर्तनमूलकः किन्तु स्वमनःस्थितिपरिवर्तनमूलक इति भावः । तत्र ઉત્સુકતા-ઉતાવળ નથી હોતી. માટે લાંબા સમય સુધી પદ્માસનાદિપૂર્વક જાપાદિ સાધના કરી શકે છે. (૩) વિશેષ પ્રકારના કષ્ટ કે તણાવ વિના સિદ્ધાસનાદિ કરવાની ગણતરીના કારણે શરીર-અંગોપાંગની લઘુતાથી યોગી આસન જમાવે છે. તથા (૪) આકાશ વગેરે પદાર્થની અનંતતા-સર્વવ્યાપકતા વિશે સમાપત્તિ કરવાના લીધે શરીરમાં અહંકારબુદ્ધિ = દેહાધ્યાસ નષ્ટ થતો જાય છે. તેથી લાંબો સમય એક જ આસનમાં સ્થિરતાપૂર્વક બેસી શકાય છે. આ મુજબ યોગસૂત્રની રાજમાર્તડ વ્યાખ્યામાં જણાવેલ છે. પરંતુ યોગસૂત્રની યોગસુધાકર વ્યાખ્યા મુજબ, અસંત = શેષનાગ. “પૃથ્વીને સ્થિરતાથી ધારણ કરનાર શેષનાગ હું જ છું આમ શેષનાગના ધ્યાનમાં દીર્ઘ એકાગ્રતા-તન્મયતા એ જ આનન્દસમાપત્તિ. તેના દ્વારા સિદ્ધાસન વગેરે આસન સિદ્ધ થાય છે. આ રીતે આસનજય કરવાથી શું લાભ થાય છે? તેનો નિર્દેશ ગ્રંથકારશ્રી मागणना सोमi ४३. छ. (२२/११)
Auथार्थ :- (१) मासन ४यथी. अंतरायनो वि४य थाय छे. तथा (२) 631-२भी वगैरे द्वन्द्वीथी ५राम थतो नथी. तेम ४ (3) दृष्ट सेवा होषोनो त्या प्रशियानपूर्व थाय छे. (२२/१२)
'ટીકાર્થ:- ઉપરોક્ત સિદ્ધ આસનથી અંગકંપન વગેરે અંતરાયો જીતાય છે. તથા ઠંડી-ગરમી વગેરે દ્વન્દથી પરાભવ થતો નથી. અર્થાત ઠંડી વગેરે દ્વારા જરા પણ દુઃખ થતું નથી. આ રીતે દ્વન્દ્રવિજય શ્રેષ્ઠ કોટિનો થાય છે. કેમ કે યોગસૂત્ર ગ્રંથમાં જણાવેલ છે કે “સિદ્ધ થયેલા આસનના કારણે ઠંડીગરમી વગેરે દ્વન્દથી પરાભવ થતો નથી.' તેમ જ મનઃસ્થિતિજન્ય ફ્લેશ વગેરે અનુભવગમ્ય દોષોનો प्रशस्त प्रशियानपूर्व परित्याग थाय छे. (२२/१२) १. हस्तादर्शादौ 'तिस्तथा' इति पाठः । परं व्याख्यानुसारेण 'तिः परा' इति पाठः सम्यक् । २. हस्तादर्श ‘दृष्टतोष...' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्श '...मुरस्सरम्' इति पाठः । ४. हस्तादर्श 'प्रस्ता...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org