________________
• सुप्रणिधानादिप्रभावः
१४९९
कान्ताजुषो विदग्धस्य दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ।। १३ ।।
कान्तेति । कान्ताजुषः कामिनीसहितस्य विदग्धस्य गेयनीतिनिपुणस्य दिव्यस्य अतिशयितस्य गेयस्य किन्नरादिसम्बन्धिनः श्रुतौ = श्रवणे (- दिव्यगेयश्रुतौ ) यथा यूनो = यौवनगामिन: ' कामिनो भवति शुश्रूषा, तथाऽस्यां = बलायां तत्त्वगोचरा शुश्रूषा ।।१३।।
=
·
=
Jain Education International
=
चाऽऽसनजयः सहकारीत्यभिप्रायेणैव योगसुधाकरे सिद्धे चासने शीतोष्ण - सुख-दुःख-मानाऽवमानादिद्वन्द्वैर्यथापूर्वं नाऽभिहन्यते ← ( यो. सुधा . २ / ४८ ) इति निरूपितम् । यद्यपि मित्रादावपि द्रव्यतः स्थिरासनं सम्भवति परं तत्र प्रणिधानदाऽभावान्न प्रणिधानपूर्वदृष्टदोषत्यागादितत्फलमिति नाऽतिव्याप्तिः । बलायां तु रोगाद्यवस्थायां द्रव्यतः स्थिरासनविरहेऽपि नाऽव्याप्तिः, तत्कारणस्याऽसत्तृष्णा-त्वराविरहस्य सत्त्वेन व्यवहारतः तस्य सत्त्वात् व्यवहारनयस्य कारणे कार्यत्वोपचारपरायणत्वादिति दिक् ।
अत्र हि सामान्यतः सुप्रणिधानं वर्तमानसावद्ययोगविरमणं संविग्नतयाऽतीतपापप्रतिक्रमणमत्यन्तमनिदानमनागतपापप्रत्याख्यानञ्च सम्भवन्ति । एवञ्च कृते सति कुशलाऽऽशयभावेन महामेघवृष्टिहतानीव क्षुद्रज्वलनोद्दीप्तानि प्रशाम्यन्ति दुष्कृतानि । ततो विस्तीर्यते कुशलाशयः, उल्लसति जीववीर्यं, विशुध्यति अन्तरात्मा, निवर्तते मिथ्याविकल्पनं, प्रादुर्भवति सच्छास्त्रशुश्रूषा, परिणमति गुरुविनयः, अपैति क्लिष्टकर्मानुबन्धप्राबल्यं, क्षीयते कुगतिसन्ततिः, प्राप्यते सद्गतिपरम्परा, लभ्यते भावयोगिकुलजन्म, तत्रापि रोचते सुकृतं, स्पृहयति निरुपाधिकनिजचिदानन्दायेत्येवं क्रमेण मोक्षमार्गमनवरतमभिगच्छति कामाकांक्षापरिहारेण बलायां दृष्टौ वर्तमानो मनोऽवधानसमेतो योगीति यथागमं भावनीयम् । एतेन छिन्द सोतं परक्कम्म कामे पनुद ब्राह्मण ! । नप्पहाय मुनी कामे नेकत्तमुपपज्जति ।। ← (सं. नि. देवपुत्तसंयुत्त-१ ।१ ।२ ।८ ।८९-पृ. ५९ ) इति संयुक्तनिकाये तायनसूत्रं व्याख्यातम् ।।२२ / १२।।
अस्यैव तत्त्वशुश्रूषां वर्णयति- 'कान्ते 'ति ।
વિશેષાર્થ :- આસન સિદ્ધ થવાથી સમાધિમાં અંતરાયભૂત એવા અંગકંપન, હાથ-પગમાં ખાલી ચઢી જવી, ચંચળતા વગેરે દોષો ઉપર વિજય મળે છે. એક જ આસનમાં લાંબા સમય સુધી બેસી શકવાથી ઠંડી-ગરમી વગેરે બાહ્ય શારીરિક દ્વન્દ્વ કે ભૂખ-તરસ વગેરે આંતરિક શારીરિક દ્વન્દ્વ યોગીનો પરાભવ કરી શકતા નથી. અનુભૂયમાન એવા માન-અપમાન વગેરે માનસિક દ્વન્દ્વ પણ છૂટી જાય છે. આ રીતે માનસિક દોષ રવાના થાય છે તે બાહ્ય પરિસ્થિતિ પલટાવાથી રવાના નથી થતા પરંતુ મનઃસ્થિતિ બદલાવાથી રવાના થાય છે. આ એક અતિ અગત્યની નોંધપાત્ર બાબત છે. (૨૨/૧૨)
* તત્ત્વશુશ્રૂષાનો પરિચય #
ગાથાર્થ :- પત્નીયુક્ત અને હોશીયાર એવા યુવાનને દિવ્ય ગીતનું શ્રવણ કરવામાં જેમ તીવ્ર ઈચ્છા હોય તેમ બલા દૃષ્ટિમાં તત્ત્વસંબંધી શુશ્રુષા તીવ્ર હોય છે. (૨૨/૧૩)
ટીકાર્થ :- પ્રેમાળ પત્નીની સાથે રહેલા તથા ગીત ગાવાની પદ્ધતિમાં હોશિયાર અને યુવાનીમાં આગળ વધી રહેલા કામી માણસને કિન્નર વગેરે દેવોના દિવ્ય = અતિશયયુક્ત ગાયનને સાંભળવામાં જેવી ઈચ્છા હોય તેવી ઈચ્છા તત્ત્વશ્રવણને વિશે બલા દૃષ્ટિમાં હોય છે. (૨૨/૧૩)
१. मुद्रितप्रतौ '....गामिनो का...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे 'सुश्रूषा' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org