Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 270
________________ परमशुश्रूषाहेतूहनम् • न क्षेपो योगगोचरः, तदनुद्वेगे उद्वेगजन्यक्षेपाऽभावात् ।।१०।। असत्तृष्णात्वराऽभावात् स्थिरं च सुखमासनम् । प्रयत्नश्लथताऽऽनन्त्यसमापत्तिबलादिह ।। ११ ।। • परमा । तदुक्तं षोडशके शुश्रूषाऽपि च द्विविधा परमेतरभेदतो बुधैरुक्ता । परमा क्षयोपशमतः પરમાઆવળાવિસિદ્ધિના || ← (ો.99/૨) વૃતિ । तत्त्वद्वेषे सति तत्त्वजिज्ञासाविरहे वा कदाचित् जायमाना तु तत्त्वशुश्रूषा केवलौघदृष्टिगतकुतूहलादिप्रयुक्तत्वेनेह नाऽधिक्रियते, गोविंदवाचकस्याभिनिवेशकालीनतत्त्वशुश्रूषावदिति भावनीयं तत्त्वमेतदग्रेऽपि यथागमम् । न योगगोचरः चैत्यवन्दनादियोगविषयः क्षेपः सम्भवति । अत्र हेतुमाह तदनुद्वेगे बलायामवस्थितस्य चैत्यवन्दनादियोगेषूद्वेगदोषविरहे सति उद्वेगजन्यक्षेपाऽभावात् = उद्वेगजन्यस्य क्षेपदोषस्याऽसम्भवात्। न हि कारणविरहे कार्यमुत्पत्तुमर्हति । खेदोद्वेगदोषत्यागोत्तरं विवेकदृष्टिप्राबल्यादिना क्षेपदोषत्यागे सतीयं बला दृष्टिर्लभ्यत इति यावत् तात्पर्यम्, अन्यथा मित्रोपलम्भानन्तरमन्तर्मुहूर्त्तमात्रकालावधौ चरमदृष्टिलाभाऽऽपत्तेरिति भावनीयम् । प्रकृते च सुखासनसमायुक्तं बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा न क्षेपो योगગોવર: || ← (યો.વૃ.૧.૪૬) કૃતિયો વૃષ્ટિમુયારિાવધેયા ।।૨૨/૧૦|| = १४९५ ઉત્પન્ન થયેલી તત્ત્વશ્રવણવિષયક ઈચ્છા ત્રીજી યોગદૃષ્ટિમાં પ્રકૃષ્ટ હોય છે. તેમ જ યોગસાધના વિશે ક્ષેપ દોષ નથી હોતો. કારણ કે યોગસાધનામાં ઉદ્વેગ ન હોય તો ઉદ્વેગજન્ય ક્ષેપ દોષ ન હોઈ શકે. (૨૨/૧૦) વિશેષાર્થ ઃ- આસન એટલે યોગસાધનામાં સહાયક બને તેવી શરીરની વિશિષ્ટ અવસ્થા. ત્રીજી દૃષ્ટિમાં જીવ પ્રવેશ કરે એટલે ધર્મસાધના કરતી વખતે શરીરની ચંચળતા કે લાંબા સમય સુધી એક જ અવસ્થામાં રહેવાથી થતો ઉદ્વેગ રવાના થાય છે. મતલબ કે લાંબા વખત સુધી સ્થિરતાપૂર્વક ઉદ્વેગ વિના પદ્માસન, વજ્રાસન વગેરે આસનમાંથી જે આસનમાં બેસી શકાય તેવા અપીડાકારી અને સ્થિરનિષ્કપ આસનમાં બેસીને બલાદિષ્ટવાળા યોગી ધર્મસાધના કરે છે. Jain Education International બલાષ્ટિમાં તત્ત્વબોધ કાષ્ઠના અગ્નિણના પ્રકાશ જેવો હોય છે. તૃણના અગ્નિકણ કે છાણના અગ્નિકણ કરતાં કાષ્ઠનો અગ્નિકણ લાંબો સમય ટકે છે તથા વધુ પ્રકાશ આપે છે. તે રીતે પૂર્વની બે દૃષ્ટિ કરતાં ત્રીજી યોગદૃષ્ટિમાં પ્રગટેલો તત્ત્વબોધ બળવાન હોવાથી સાધનાપ્રયોગસમય સુધી ટકે છે. તત્ત્વજિજ્ઞાસાના પ્રભાવે ગુરુ કે કલ્યાણમિત્ર વગેરે પાસેથી તત્ત્વશ્રવણ કરવાની પ્રકૃષ્ટ ઈચ્છા સ્વરૂપ ગુણ પણ ત્રીજી દૃષ્ટિમાં પ્રગટે છે. ધર્મસાધના ચાલી રહેલી હોય ત્યારે વચ્ચે-વચ્ચે મન બીજે ઠેકાણે ભટક-ભટક કરે રાખે તે ક્ષેપ દોષ છે. આવું પૂર્વે (દ્વા.દ્વા.૧૮/૧૭ ભાગ-૪ પૃ.૧૨૪૪) જણાવી ગયા છીએ. આ ક્ષેપ નામનો દોષ બલા દૃષ્ટિમાં નથી હોતો. કારણ કે ક્ષેપ દોષ ઉદ્વેગમાંથી જન્મે છે અને યોગસાધનામાં ઉદ્વેગ નામનો ચિત્તદોષ તો તારાષ્ટિમાંથી જ રવાના થઈ ગયેલ છે. માટે ત્રીજી દૃષ્ટિમાં ક્ષેપ દોષ પ્રગટવાની શક્યતા નથી રહેતી. (૨૨/૧૦) ગાથાર્થ :- ખોટી તૃષ્ણા કે ત્વરા ન હોવાના કારણે બલાદૅષ્ટિમાં આસન સ્થિર અને સુખાકારી હોય છે. પ્રયત્નની શિથિલતા અને આનન્ત્યવિષયક સમાપત્તિના બળથી બલાદષ્ટિમાં આસનવિજય થાય છે. (૨૨/૧૧) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334