Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• औत्सुक्यलक्षणमीमांसा •
१४५५ बीजश्रुतौ परा श्रद्धाऽन्तर्विश्रोतसिकाव्ययात् । तदुपादेयभावश्च फलौत्सुक्यं विनाऽधिकः ।।१७।।
बीजेति । बीजश्रुतौ = योगबीजश्रवणे परा = उत्कृष्टा श्रद्धा 'इदमित्थमेव' इति प्रतिपत्तिरूपा अन्तर्विश्रोतसिकायाः = चित्ताशङ्काया व्ययात् (=अन्तर्विश्रोतसिकाव्ययात्) । तस्याः = बीजश्रुतेः उपादेयभावश्च = आदरपरिणामश्च (=तदुपादेयभावश्च) । फलौत्सुक्यं =
तथा 'बीजे'ति । परा श्रद्धा इति । ततश्च वीर्योत्कर्षात् कालान्तरे स्मृतिरपि पट्वी सम्पद्यते । बौद्धदर्शनवर्ती अपि मित्रायोगी → अत्थि सद्धा ततो विरियं पञा च मम विज्जति - (सु.नि. २८/८) इति सुत्तनिपातादिवचनाऽवलम्बनेन बीजश्रुतिश्रद्धादौ सम्प्रवर्तते । वैदिकस्तु → श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः - (भ.गी.१७/१७) इति भगवद्गीतादिवचनाऽवलम्बनेन श्रद्धावान् भवति । फलौत्सुक्यं = अभ्युदयाऽऽशंसा-त्वरालक्षणं = स्वर्गादिगोचराभिलाषप्रयुक्तत्वरास्वरूपं विनेति । षोडशकवृत्तौ → औत्सुक्यं = अकाले फलवाञ्छा (षो.३/८ योगदीपिका) धर्मबिन्दुवृत्तौ च → औत्सुक्यं काङ्क्षारूपम् - (ध.बि.८/४३ वृत्ति) इत्येवं पूर्वमिहैव च योगलक्षणद्वात्रिंशिकायां अधिकृताऽन्यफलेच्छारूपं (द्वा.द्वा.१०/१२,भाग-३ पृ.६९७) यद् औत्सुक्यलक्षणमुक्तं तद् हेतुमुखेनोक्तम् । योगविंशिकावृत्ती प्रवृत्तिलक्षणप्रदर्शनावसरे शीघ्रक्रियासमाप्तीच्छादिलक्षणमौत्सुक्यं (यो.विं.गा.१ पृ.२) दर्शितम् । प्रकृते च हेतु-कार्योभयाऽऽभिमुख्येनौत्सुक्यलक्षणमुक्तम् । यशोभद्रसूरिभिस्तु सुगमार्थकल्पनाभिधानायां षोडशकवृत्ती
→ औत्सुक्यं = त्वराऽभिलाषाऽतिरेकः - (सुग.३/८) इत्येवं यथाक्रमं कार्यहेतूभयाऽनुविद्धं तल्लक्षणमुक्तम् । तत्स्वरूपन्त्वकालफलोत्कण्ठैवेति ध्येयम् । ‘अकालौत्सुक्यस्य तत्त्वत आर्तध्यानरूपत्वात्' (षोड.३/८ योगदी.) इति योगदीपिकावचनात्तदभावेऽतिशयितयोगबीजश्रुत्युपादेयभावाऽभिधानं सङ्गच्छत एव ।
प्रकृते → बीजश्रुतौ च संवेगात् प्रतिपत्तिः स्थिराऽऽशया । तदुपादेयभावश्च परिशुद्धो महोदयः ।।
વિશેષાર્થ :- ઉપરોક્ત ૧૦ યોગબીજમાંથી પ્રથમ ત્રણ યોગબીજ શ્રુતજ્ઞાનની ભૂમિકા સ્વરૂપ છે. પછી પાંચ યોગબીજ દ્વારા શ્રુતજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. પછી નવમા યોગબીજ દ્વારા ચિંતાજ્ઞાનનો અને દશમાં યોગબીજ દ્વારા ભાવનાજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. મિત્રાદષ્ટિવાળા યોગી પોતાની ભૂમિકા મુજબ યોગબીજને = જ્ઞાનયોગના કારણોને આરાધે છે. આ રીતે તે મોક્ષમાર્ગે આગળ વધે છે. આનાથી ફલિત થાય છે કે જ્ઞાનયોગને સારી રીતે આરાધવો હોય તો શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનને પોતાની ભૂમિકા મુજબ અવશ્ય આરાધવા જોઈએ. આ રીતે જ શાસ્ત્રના પરમાર્થો સ્પષ્ટ થાય છે અને परिभ. (२१/१६)
છે બીજશ્રવણમાં શ્રદ્ધા અને ઉપાદેય ભાવ છે ગાથાર્થ :- આંતરિક શંકા ન હોવાથી યોગબીજનું શ્રવણ કરતી વેળાએ મિત્રાદષ્ટિવાળા યોગીને પ્રકૃષ્ટ શ્રદ્ધા પ્રગટે છે. તથા ફળની ઉત્સુક્તા વિના બીજશ્રવણ પ્રત્યે અધિક ઉપાદેયભાવ ઉછળે છે. (२१/१७)
ટીકાર્ય - મિત્રાદષ્ટિવાળા યોગીને યોગબીજનું શ્રવણ કરતી વેળાએ “આ આમ જ છે. એવો નિર્ધાર કરવા સ્વરૂપ દઢ ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કારણ કે તેના અંતરમાંથી માનસિક શંકા-કુશંકાઓ દૂર થયેલી હોય છે. તથા દેવલોક વગેરે સ્વરૂપ અભ્યદયની આકાંક્ષા-ઉતાવળ રૂપી ફલઉત્સુકતા ન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org