Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२२- तारादित्रय द्वात्रिंशिका
(બાવીસમી બત્રીસીની પ્રસાદી)
सन्तोषाद् उत्तमं सौख्यं भवति, यस्य बाह्येन्द्रियप्रभवं
સુષ શતાશેનાગરિ મમ્ રર/જ (પૃ.9૪૮૩) સંતોષથી અતિશય ચઢિયાતું સુખ પ્રાપ્ત થાય છે કે જેના ૧૦૦મા
ભાગે પણબાહ્ય ઈન્દ્રિયજન્ય સુખ તુલના પામી શકતું નથી.
साधुजननिन्दादिका अत्यन्ताऽनुचितक्रिया ।।२२/७।। (पृ.१४८९) સાધુની નિંદા વગેરે કરવી તે અત્યંત અનુચિત ક્રિયા છે.
यथायोगसमाधानमेव प्रवृत्तेः श्रेयस्त्वात् ।।२२/१८ ।। (पृ.१५१०) મન, વચન, કાયા સ્વરૂપ યોગની સમાધિ ટકી રહે
તેમ પ્રવૃત્તિ કરવી તે જ કલ્યાણકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org