Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• तत्त्वद्वेषे सति जिज्ञासानुदयः •
१४७५ ॥ अथ तारादित्रयद्वात्रिंशिका ॥२२॥ मित्रानिरूपणानन्तरं तारादित्रयं निरूपयन्नाह'तारायां तु मनाक स्पष्टं दर्शनं नियमाः शुभा । अनुद्वेगो हितारम्भे जिज्ञासा तत्त्वगोचरा ॥१॥ __तारायामिति । तारायां पुनर्दृष्टौ मनाग = ईषत् स्पष्टं मित्राऽपेक्षया दर्शनम् । शुभाः = प्रशस्ता नियमा वक्ष्यमाणा इच्छादिरूपाः । तथा हितारम्भे पारलौकिकप्रशस्तानुष्ठानप्रवृत्तिलक्षणे अनुद्वेगः। तथा तत्त्वगोचरा = तत्त्वविषया जिज्ञासा = ज्ञातुमिच्छा, अद्वेषत एव तत्प्रतिपत्त्याऽऽनुगुण्यात् ।।१।।
नयलता नाऽमूलमुच्यते किञ्चिद् न सकृन्मूलमुच्यते । नानातन्त्रप्रबोधार्थं शास्त्रधारा प्रकाश्यते ।।१।।
__ मित्रानिरूपणाऽनन्तरं अवसरसङ्गत्यागतं तारादित्रयं निरूपयन्नाह- 'तारायामिति । इच्छादिरूपाः = यथासम्भवमिच्छा-प्रवृत्ति-स्थैर्य-सिद्धिलक्षणाः । पारलौकिकप्रशस्ताऽनुष्ठानप्रवृत्तिलक्षणे हिताऽऽरम्भे अनुद्वेगः = प्राग् (द्वा.द्वा.१८/१४ भाग-४ पृ.१२४१) निरूपितः कष्टसाध्यताज्ञानजनिताऽऽलस्याऽभावः अखेदसहितः, तथाविधतत्त्वरुचिवृद्धितः सम्पद्यते । अत एव तज्जन्यफलसिद्धिः । तत्त्वविषया = हेयोपादेयादितत्त्वसम्बन्धिनी ज्ञातुमिच्छा; अद्वेषत एव = तत्त्वगोचरद्वेषाऽभावत एव तत्प्रतिपत्त्यानुगुण्यात् = यथावस्थिततत्त्वस्वरूपाद्यभ्युपगमाऽऽनुकूल्यात् । तत्त्वद्वेष सति या तत्त्वगोचरा जिज्ञासा सञ्जायते सा ह्योघसंज्ञादिप्रयुक्तत्वेन जिज्ञासाऽऽभासैव नाऽत्र गणनायामवतरति। न हि प्रतिबन्धके सति तच्छक्त्यविघटने वा तात्त्विकं विवक्षितं कार्यमुदेतुमर्हति । तदुक्तं अध्यात्मतत्त्वालोकेऽपि → अस्याञ्च तारादृशि गोमयाग्निकणोपमं दर्शनमभ्यधायि । नोद्विग्नभावोऽत्र परोपकारे तत्त्वाऽवबोधस्य पुनः समीहा ।। - (अ.तत्त्वा.३ ।९२) जिज्ञासायां प्राधान्यं ज्ञानस्यैवेति योगलक्षणद्वात्रिंशिकोक्तरीत्या(भाग-५ पृ.७११) ज्ञेयम् ।।२२/१।।
હ તારાદિત્રયદ્વાચિંશિક પ્રાશ ૨ મિત્રાદષ્ટિનું નિરૂપણ કર્યા બાદ તારા વગેરે ત્રણ દષ્ટિનું નિરૂપણ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે
ગાથાર્થ :- તારા દૃષ્ટિમાં કાંઈક સ્પષ્ટ દર્શન હોય છે. તથા શુભ નિયમો હોય છે. હિતકારી પ્રવૃત્તિમાં ઉગ નથી હોતો. તેમ જ તત્ત્વવિષયક જિજ્ઞાસા હોય છે. (૨૨/૧)
ટીકર્થ - તારા નામની બીજી યોગદષ્ટિમાં મિત્રા દૃષ્ટિની અપેક્ષાએ કાંઈક વધુ સ્પષ્ટ દર્શન = બોધ હોય છે. તથા આગળ કહેવામાં આવશે તે શુભ નિયમો ઈચ્છાદિ સ્વરૂપ હોય છે. તેમ જ પરલોકસંબંધી પ્રશસ્ત હિતકારી અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવામાં ઉગ નથી હોતો. અને તત્ત્વવિષયક સુંદર જિજ્ઞાસા હોય છે. કારણ કે પ્રથમ યોગદષ્ટિમાં પ્રગટેલ તત્ત્વગોચર અષના કારણે જ તત્ત્વનો સ્વીકાર કરવામાં અનુકૂળતા प्रगटती ाय छे. (२.२/१)
વિશેષાર્થ :- યમ વગેરે આઠ યોગાંગમાંથી નિયમનો લાભ બીજી દૃષ્ટિમાં થાય છે. તે નિયમનું સ્વરૂપ બીજી ગાથામાં બતાવાશે. નિયમો ઈચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ-એમ વિવિધ ભૂમિકાવાળા હોય છે. ખેદાદિ આઠ ચિત્તદોષમાંથી ઉગ નામનો બીજો દોષ રવાના થાય ત્યારે તારા દષ્ટિ પ્રગટી શકે. તથા અષ વગેરે આઠ ગુણોમાંથી તત્ત્વવિષયક જિજ્ઞાસા અહીં પ્રગટે છે. તત્ત્વની જિજ્ઞાસા દ્વારા તત્ત્વનો સ્વીકાર કરવા માટે તારાષ્ટિમાં સાધક સન્મુખ થાય છે. તત્ત્વનો દ્વેષ રવાના થવાના કારણે १. हस्तादर्श 'तरायां' इत्यशुद्धः पाठः । २. शास्त्राणां नानातन्त्रसम्बद्धानां धारा = प्रवाहः, न त्वेकं द्वे त्रीणि वा शास्त्रवचनानीति भावः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org