________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધ.
આવી છે તે તપાસીશું. એ સંબંધમાં એમ પણ કહી શકાય કે એ ધર્મ સંબધંમાં ફક્ત ભૂલો જ કરવામાં આવી છે એમ નથી પણ તેની નિંદા પણ કરવામાં આવી છે અને તેના સારા અને ખોટા રૂપમાં બતાવવાને કશેશ કરવામાં આવી છે. સારું શું છે, તેની શોધ કરવાને બદલે ઘણાક વિદ્વાનોએ ફક્ત અંગત લાગણીથી, અને પોતાના ધર્મ તરણના પ્રેમથી અને બીજા ધર્મ તરફના ઠેષના કારણુધી એ ધર્મના શાહ તને છેટા રૂપમાં મુકવાને તજવીજ કરી છે. કેટલાકે એ “ એ ધર્મ શ્રાવક વાણીઆનો છે ” એમ કહેવામાં ડહાપણું જોયું છે. બીજા
એ એ ધર્મને બોદ્ધ ધર્મ તો ફાંટ ગણાવવા કેશશ કરી છે. કેટલાકોએ એમ જણાવવા કોશિશ કરી છે કે એ ધમેને, જે વખતે શંકરાચાર્યના વખતમાં બ્રાહ્મણનું જોર વધ્યું તે વખતે ઉભે થયે હતે; વળી બ્રાધ
માંના પણ કેટલાક એમ જણાવવા હિંમત કરે છે કે બ્રાહ્મણ ધર્મમાંથી એ ઘર્મનાં તો લેવામાં આવ્યાં છે, કેટલાક એ ધર્મની સ્થાપનાર તરીકે મહાવીર છે એમ જણાવે છે, બીજાઓએ પાર્શ્વનાથને એ ધર્મના મૂળ સ્થાપક તરીકે દેખાડવા પ્રયત્ન કર્યો છે, કેટલાકોએ એ ધર્મને ગંદા રીત રીવાજોને અનુમોદન આપનાર તરીકે ગણાવવામાં લાભ જ છે કેટલાક કહે છે કે જેને કદી નહાતા નથી અને કદી દાંત પણ સાફ કરતા નથી; કેટલાક કહે છે કે જૈને નગ્ન મૂતીને પૂજે છે અને અનીતિને ઉત્તેજન આપે છે. કેટલાક નિંદાખોરોએ તે એથી વધી એમ કહેવા હિંમત કરી છે કે “ જે તમારી સામેથી એક ગાંડે હાથી આવતા હોય અને તમને છુંદાઈ જવાનો ભય હોય તો પણ તમે તમારી જીદગી બચાવવા જૈન દેરાસર કે મંદિરમાં દાખલ થતા ના.” આવા આવા માણસેના વિચારો અજ્ઞાનતાને અંગે કે અંગત લાગણીને લીધે કે બીજા કોઈ પણ કારણસર હેય તેપણું એ તે નકકી છે, કે એ વિચારોથી જૈન ધર્મને મોટું નુકશાન થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com