Book Title: Duniyano Sauthi Prachin Dharm
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ ખંડ પહેલો-પ્રવેશ. ખાટી ખબર ઉપરથી રેતીના પાયા ઉપર બાંધેલા ઘર માફક ખોટા વિચારે બાંધ્યા છે. ખર તો એ જ છે કે જૈનધર્મ ક્ષત્રીઓને છે. પ્રથમ જૈન તીર્થકર શ્રી રૂષભદેવથી તે ગ્રેવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી સુધીના દરેક જૈનધર્મના મહાત્મા અથવા તીર્થ સ્થાપન કરનારાઓ ક્ષત્રીઓ હતા અને તેઓને જન્મ ઇત્વાકુ વંશ, હરિ વંશ વગેરે ઉંચા વશમાં જ થયો હતો. ચોવીસમા તીણીને એક વિચાર જૈનધર્મ માટે લોકોના ભુલ ભર્યું વિચારે જૈનધર્મની કીત મનુષ્યો સિવાય એકેદ્ધિ, બેઢિ, તેતિ ચારેદ્ધિ અને પંચેંદ્ધિ છે પણ મુંગે મેઢે ગાય છે કારણ કે દુનિયામાં એ કોઈ પણ બીજો ધર્મ નથી કે જેમાં ગમે તેવા જરૂરના કાર્યો માટે પણ હિંસા કરવાની મના કરવામાં આવી હોય અને દરેક જીવતી રક્ષા માટે જૈનધર્મ માફક સખ્ત આશાઓ અને હુકમો સિદ્ધાંતરૂપે કરવામાં આવ્યા હેય ! આજ કારણથી એ ધર્મ બીજા જે ધર્મો “ અહિંસા પરમો ધર્મ' ના સિદ્ધાંતને માન આપનારા ગણાય છે તેમાં પ્રથમ પંકિતએ મુકવાને લાયક ગણાય. આ પ્રાચિન ધર્મને અજાણતાં, અને જાણતાં વિદ્વાન અને મુર્ખ બંને તરફથી મોટું નુકસાન થયું છે. એ ધમની પ્રાચિનતા સંબંધમાં, એ ધર્મના તત્વો સમજવા સંબંધમાં, એ ધર્મની શીલસુફી સમજવા સંબંધમાં અને એ ધર્મ કોનાથી ઉત્પન્ન થયે તે સંબંધમાં ભૂલ ભરેલ વિચારો કેટલાકે તરાથી દેખાડવામાં આવ્યા છે. એ ધર્મ કાનાણી ઉત્પન્ન થયે અને એ ધર્મ કેટલો પ્રાચિન છે તે સંબંધમાં આ ખંડમાં કેટલુંક બોલવામાં આવશે અને હવે પછીના ખંડમાં પણ તે સંબંધમાં કેટલાક મજબુત પુરાવાઓ જણાવવામાં આવશે. પણ ત્યાર પહેલા એ ધર્મને સમજવામાં જે જે ભૂલ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 220