Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 11
________________ દ્રૌપદીસ્વય’વર આ સિદ્ઘપાલના પુત્ર તે વિજયપાલ. દ્રૌપદીસ્વયંવર'ની પ્રસ્તાવનામાં વિજયપાલ પોતે પોતાના પિતા તરીકે સિંહપાલનું નામ નાંધે છે અને સિદ્ઘપાલને કવિરાજના પુત્ર તરીકે ઓળખાવે છે એટલે કવિરાજ દ્વારા એને સ્પષ્ટ નિર્દેશ પોતાના દાદા શ્રીપાલ માટે છે તે તા સ્પષ્ટ છે. પ્રતિભાસ`પન્ન પિતામહ અને પિતાના પુત્ર વિજયપાલ પાતે પણ ત્રીજી પેઢીએ દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા સમ બન્યા હતા. ત્રણત્રણ પેઢી સુધીની આ કવિપર ́પરાને વિરલ ગણાવતાં શ્રી સાંડેસરા નાંધે છે "It is not frequent occurance in the history of literature that the favour of the Muse have been continuously showered in this way on three successive generations"3 આથ્રુ પર્વત પરના પ્રસિદ્ધ જિનાલય ‘વિમલવસહી'ના રંગમ`ડળમાં એક સ્થૂલ પાસે સ ંગેમરમરની એક પુરુષપ્રતિમા પ્રતિષ્ઠિત છે જે આ વિજયપાલના પિતામહ શ્રીપાલ *વિની મનાય છે. આ સ્મૃતિની ખેઠક ઉપર આઠથી સ પક્તિઓના લેખ છે જે બહુ સ્પષ્ટ રીતે સુવાચ્ય નથી પણ તેના પ્રારંભના શ્લોક મુનિશ્રી જિનવિજયજી નોંધે છે. તેમ આ પ્રમાણે છે— प्राग्वाटान्वयवंश मौक्तिकमणे: श्रीलक्ष्मणस्यात्मजः । श्रीश्री पालकवीन्द्र बन्धुस्मलश्वाशालतामण्डपः । श्रीनाभेजिना पद्ममधुपस्त्यागादूभूते: शोभित: श्रीमान् शोभित एव सद्यविभवः स्वगेकमा सेदिवान् ॥ (મુનિશ્રી જિનવિજયજી–પ્રાચીન જૈનલેખસ’ગ્રહ ન. ૨૭૧) મા ભૂતિ અને આ શ્લોકમાં પ્રાપ્ત થતી વિગતાને આધારે મુનિમી જિવનિષ્પ, શ્રીમાલનું કુટુંબ આ અદ્ભુત ભતિના નિર્માતા ગુજાર ભીમદેવના પ્રબળ દંડનાયક વિમલશાહની કુટુ ંબ પર ંપરામાં જ ઊતરી આવ્યું હશે એવું અનુમાન કરે છે. શ્રીપાલના પિતા લક્ષ્મણને સમય વિ. સ. ૧૧૦૦ ક્ષ્મીને મુનિ શ્રી જિનવિજ્યજી વિજયપાલને વિ. સં. ૧૨૫૧ થી ૧૩૦૦માં થઈ ગંયેલા માને છે. વિજ્યપાલ કવિ ભીમદેવ છીજો કે જે બાળા ભીમદેવ તરીકે જાણીતા હતા એની રાજસભાના કવિ હતા, એનુ આ નાટક વસ ંતોત્સવ પ્રસ ંગે ત્રિપુરુષપ્રાસાદમાં ભજવાતું હતું એમ તે પોતે આ નકની પ્રસ્તાવનામાં નોંધે છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90