Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 64
________________ द्रौपदी स्वयंबरम् १९ દુર્યોધન : (અવગણુના પૂર્વ*ક) યુવરાજને જ આદેશ આપુ. (દુ:શાસન તરફ્) હે કુમાર દુઃશાસન! ધનુષ્યને સહેલાઈથી ચઢાવીને સ્વજનેતા દ્વેષ ન કરતાં તું સ્ત્રીરત્નની પ્રાપ્તિને માટે રાધાને વીંધી નાખ, ૨૧. દુઃશાસન : (ગવ પૂર્વક ઉદ્યમ કરીને) ઉર્દુ એવી મારી ભુજાઓના ભયંકર દડથી વાળી નાખવામાં આવેલું આ શશિભૂષણ (શિવ)નું ધનુષ્ય ટૂકડે ટૂકડા થઈ જાઓ. ૨૨. (આ પ્રમાણે એની સામે જઈને માણુ ચઢાવતાં ભૂમિ ઉપર પડી જાય છે.) કૃષ્ણ : (જોઈને) મહાદેવજીનું ધનુષ્ય ચઢાવતાં જેની મને ભુજાઓનું ખળ નાશ પામ્યું છે તેવા આ ઊંધા મસ્તકે પડેલા જાણે કે પૃથ્વી ઉપર (કંઈક) જોઈ રહ્યો છે. (૨૩) (દુ:શાસન ઊભા થઈને શરમાઈને નાસી જાય છે.) દુર્ગંધન : (મામા શકુનિ તરફ) હું ચડિમાતુલ્ય મામા શકુનિ ! મહાદેવજીનુ ધનુષ્ય ચઢાવીને શુકન જોઈ તમે આ રાધાવેધ કરા. (૨૪) શનિ : (અવગણનાપૂવ`ક) અરે આ બાબતમાં પશુ શુકન જોવાની શી જરૂર છે ? કૃષ્ણ : (મનેામન) આ રમતમાં જ ધનુષ્ય ચઢાવી જશે. તે ભલે. માયાને પ્રયાગ કર્યું. (શકુનિ જેવા ધનુષ્ય ચઢાવે છે ત્યારે વચ્ચે (કૃષ્ણ) વેતાલ સમૂહને ડરાવવા માટે રવાના કરે છે.) શનિ : (ઊભા થઈને જેવેા ધનુષ્ય લેવા જાય છે એટલામાં તે વૈતાલ સમૂહને જોઈને લય અને ધ્રુજારીથી) અરે ! આ ધનુષ્ય કેવી રીતે ચઢાવાશે. કારણકે— ફૂલેલી નસોવાળા, અવાજ કરતા, જટાવાળા, કાળ જેવી ભય ંકર જાંધ અને વિશાળ કપાળવાળે, ઝનૂની અને ઊંચા તમાલવૃક્ષ જેવા કાળા આ વેતાળસમૂહ મને સપૂર્ણ પણે પછાડી નાખે છે. (૨૫) (એમ કહી પાછળ હટી જાય છે.) (દુર્ગંધન દ્રોણુ સામે જુએ છે.) દ્રોણુ : (દુર્ગંધન પ્રત્યે) મહારાજ! અમારે ઉમ્મલાયક માણસોને આ રાધાવેધ કરીને શુ કરવાનું ? આ આર ંભ તા આપને માટે જ કરવામાં આવી રહ્યો છે. (એમ કહી ઊભા થઈને ધનુષ્યની સામે દોડે છે.)

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90