Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 76
________________ વીવયંવરમ્ | સખી : સખી ને જો, માનધન એવા આ રાજા દુર્ગંધન દેખાય છે. પાંચાલી : સતત વધતા રહેતા અપરિમિત સૈન્યથી કૃતા'તા અનુભવતા અભિમાની મનવાળા દુર્ગંધનનુ મારે શું કામ છે ? ३१ વૈદલી : સખી ! મનવાંછિત વસ્તુનું દાન આપવામાં ચિંતામણિરૂપ ચંપાનગરીના રાજા (ક) તે જો. દ્રૌપદી : સખી ! જનપર પરાંથી વગાવાયેલા કુંવારી માતાની કુખના જન્મથી ભોંઠપ અનુભવતા આ કણુ થી પણ બસ. માગધી : સખી ! આ કુરુરાજ યુવરાજ દુઃશાસન દેખાય છે. પાંચાલી : વૈભવ અને યૌવનના અભિમાનથી આ અત્યંત ચ ંચળ સ્વભાવના છે. તા આગળ જઈએ. (એક ડગલુ આગળ જઈને) માગધી : આ ધનુર્વે†દ વિદ્યામાં નિપુણ દ્રોણુ છે. પાંચાલી : (અર્જુન તરફ નજર માંડીને) નિપુણુ એવી ધનુવિ†દ્યાનુ શિક્ષણ આપીને અનેક શિષ્યે પેદા કરવાના ગૌરવ. પૂ` જીણુથી યુક્ત આ ગુરુને નમસ્કાર, નમસ્કાર. માધી : વિવિધ પ્રકારના બુદ્ધિ પ્રપંચથી ઊભરાતા અને દુર્ગંધનના શકુનિ નામના આ મામા (આ બાજુ) જોઈ રહ્યા છે. પાંચાલી : આને તે એક શબ્દ પણ કાનને ઉદ્વેગ કરનારા છે. તા જઈએ. આવ, બીજે

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90