Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text ________________
બીજો અંક
(પછી પિતાના મંચ ઉપર બેઠેલા સઘળા રાજસમૂહથી વીંટળાયેલા
દુપદ ભગવાન વાસુદેવ સાથે પ્રવેશે છે.) કુપદ : અરે દ્વારપાળ! કન્યા અંતાપુરમાંથી દ્રૌપદીને બેલા.
(ધારપાળ તે પ્રમાણે કરીને દ્રૌપદી સાથે પ્રવેશ કરે છે.) દ્રૌપદીઃ (શરમ અને કુતૂહલ સહિત) બધી દિશાઓના દેશદેશાવરમાંથી વિશિષ્ટ
વેશ ધારણ કરેલા સજવીઓને નિહાળવાથી પલ્લવિત થયેલું અને
કુતૂહલથી પ્રકુરિત થયેલું મારે હય શરમથી સંકોચાય છે.) સખી ઃ સખી ! એમાં શરમાવાનું શું? પ્રાચીન કાળમાં ઈન્દુમતી વ. અનેક
- રાજકન્યાઓના સ્વયંવર યોજાય છે. દ્રૌપદી સખી ! તે આવા પિતાજીને પ્રણામ કરીએ. દ્રુપદ : દીકરી ! મનગમતું વરદાન માગ.
(આ પ્રમાણે હાથમાં સ્વયંવરની માળા લઈને સખીના હાથને ટેકો
લઈને મંચ ઉપરના ભાગે ફરે છે.) દુર્યોધન : (એકાએક દ્રૌપદીને આવતી જોઈને ઉન્માદપૂર્વક)
આ કામદેવનું બ્રહ્માસ્ત્ર છે. સ્ત્રીવર્ગના સર્જનમાં બ્રહ્માને કળશ છે. અરે ! નેત્રટાક્ષથી યુક્ત એવા આ શરીરને સહજ છત્રની જેમ તે ધારણ કરે છે. (1)
Loading... Page Navigation 1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90