Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 72
________________ द्वापदीस्वयंवरम् અર્જુન : હે ભીમ ! જો હું આજે આ રાધાને પાડીશ નહિ તે આજ પછી કયારે પણ ધનુષ્યને હાય નહિ અઢાડુ'. (૩૯) (આમ કહીને એક ખાણુથી ધીમેથી ચક્રને અટકાવે છે.) (બધા રાજાઓ હસે છે અને હર્ષોંથી કાલાહલ કરે છે.) કૃષ્ણ : અરે ! દ્રુપદનરેશ ! જમાઈ મળવા બદલ આપને અભિનંદન, દ્રુપદ : આપની કૃપાથી મારા સાર્વત્રિક અને શુભ ઉત્કષ' થશે. (બધા રાજાએ પરસ્પર આંખા મીલાવી ગુસપુસ કરે છે.) બીજા રાજા : (દ્રુપદરાજા તરફ) કૃષ્ણ : (મત્સ્ય તે અવાજ સાંભળીને વિસ્મયપૂર્વક સ્થિર નજરે જોયા કરે છે,) (અજુ ન ખીજા બાણુથી વિધિપૂર્વક માછલીની આંખની કીઢીને વી’ધે છે.) २७ આ પ્રકારની સ્ત્રીઓમાં રત્નસમી મૃગાક્ષીને પતિ શુ કાઈ એક ભેદી સન્યાસી થશે! અને વળી એણે રાધાના વેધ પહેલા બાણુથી નથી કર્યાં તો હું.રાજા ! સ્વયંવરનું આયેાજન કરે. (૪૦) (દ્રુપદ કૃષ્ણ તરફ જુએ છે.) ભલે 1 એમ થાઓ. દ્રુપદ : અરે ! દ્વારપાળ ! સ્વયંવર મ'ચને શણુગારા. બધા રાજાએની સાથે અમે આ આવ્યા જ, (એમ કરી બધા નીકળી જાય છે.) પહેલા અક્ર સમાપ્ત.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90