Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 78
________________ द्रौपदीस्वयंवरम् । શિશુપાલ : (પાંચાલીને આવતી જોઈને) આ મૃગનયનીના મુખમળના સૌથી જેમા સૌદયના ગવ` નાશ પામ્યા છે એવે આ ચદ્ર શાકરૂપી કાંઠે ચૂલા હોય તેમ લાંછનના બહાને એ દાગ છુપાવતા હાય એમ હું માનું છેં. (૨) માગધી: પોતાના પરાક્રમથી સધળા રાજવીઓને ધ્યાવનાર એવા આ શિશુપાલ છે. પાંચાર્લી: ધમ તરફથી માં ફેરવી લેનારા એનાથી તા બસ. અજુન : ન : (આવતી પાંચાલીને જોઈને, મનેામન) સુંદર (વ્યક્તિએ)માં ઉત્કૃષ્ટ, મહાન ગુણુાને ધારણ કરનારી અને સારા વંશમાં જન્મેલી. આ (દ્રૌપદી) કામદેવની સહજ રીતે ઉષ' પ્રાપ્ત કરનારી, મેાટી દેરીના સાથમાં રહેનારી અને સારા વાંસમાંથી વાવેલી ધનુષ્યલતાની જેમ શોભે છે. (૩) માગધી : (બ્રાહ્મણોને બતાવતી) પ્રિય સખી ! આ બાજુ, આ બાજુ જો. આ રાધાવેધથી વધી પડેલા યશથી શોભતા વિશિષ્ટ પુરુષથી સનાથ શ્રેષ્ઠ બ્રાહ્મણો દેખાય છે. પાંચાપી : ( અનુરાગ અને અભિન્નાપૂવ ક અર્જુન તરફ જોઈને સ્વગત અને સસ્નેહ પ્રતિદિન ધનુષ્યની દેરી સાથે ધસાવાથી કઠણ બનેલી આંગળીઓને બહાને કામદેવનું ખાણુ પ્રગટતુ હેય એવા એના હાથ આરા કરકમળના સંગમ કયારે કરશે? (૪) -8 વાદળથી ઢંકાયેલા સૂય" સમા અને તેજવાળા આ (શૂરવીર) બાણુથી રાધાને વીંધી નાખ્યુ છે. (૫) બ્રાહ્મણના વેશથી ઢંકાયેલા અને ગુણાથી મારા હૃદયને

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90