Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text ________________
સૌપણીથંગા અજુન (મને મન)
મહાન કામદેવે આપેલા ઉપદેશથી ચંચળ બનેલું મારું મન અરે લક્ષ્ય જેવું ચંચળ છે. ખીલેલા લોચનરૂપી ધનુષ્ય દ્વારા હાયેલા
કટાક્ષરૂપી બાણથી સુંદરી એને વીંધે છે. (૬) પાંચાલી : ગુણોની જેમ આને દેખાવ પણ મનહર છે. માગધી: (પાંચાલીને અનુરાસંપૂર્ણ જાણીને કંઈક હસીને) સખી આગળ જઈશું? પાંચાલી ઃ સખી ! મારા પિતાના મહાન પ્રતિરારૂપી સાગરને, જે મહાન ગુણોના
સમૂહરૂપ, પ્રચંઠ ભુજારૂપી દંડવાળી નૌકાથી પાર કરી ગયો એને આ
જન સ્વાધીન છે. માગધી તે પછી પિતાના કરકમળથી સ્વયંવરમાળા ધારણ કરી અને એના
કંઠમાં ઝટપટ પહેરાવી દે.
(બીજા રાઓ પાંચાલીને બ્રાહ્મણની નજીક ઊભેલી જોઈને ભોંઠપથી નિસાસા નાખે છે.)
કુપદ : અહે ! દીકરી ગુણાનુરાગિણું છે.
(પાંચાલી અર્જુનના કંઠમાં સ્વયંવરમાળા પહેરાવે છે.) અર્જુન (મનોમન)
કીકીરૂપી જામર પંક્તિવાળી નજરે આણે શરીર ઉપર ધારણ કરી હેવા છતાં આ સ્વયંવર માલાને પુનરુક્તિ તરીકે ધારણ કરે છે. (૭) કૃષ્ણઃ આ અર્જુનના) કંઠમાં સ્વયંવરમાળા પહેરાવતી આ ઉત્તમ વીરની વેદિકા ' જેવી આ જાણે એને પૂજી રહી છે,
આકાશમાં દેવ ઇન્દુભિ વગાડીને પુષ્પવૃષ્ટિ કરે છે.) કૃષ્ણ અને રાધા (માછલીને) વધ કરવારૂપ ગુણથી દ્રોપદીને જીતી લીધી.
આ સ્વયંવરે એના પ્રેમનું પરીક્ષણ પણ કરી લીધું. (૯) (પદ તરફ) આપનું બીજું શું ભલું કરું?
Loading... Page Navigation 1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90