Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ द्रौपदीस्वयंवरम् | અને વળી~ ખાણાવળીઓમાં પરાવાયેલા મનવાળા આ પાંચાલનરેશ (દ્રુપદ) સફળતાપૂર્વક રાધા (મત્સ્ય) વેધ કરી શકે એવા આ શિવધનુષ્યને નીરખી રહ્યા છે. (૧૫) (યાદ કરીને ઉલ્લાસી) આ રાધા (માછલી)થી નામસામ્યને કારણે રાધા યાદ આવી જતાં મારૂં... મન આનંદ અને ખેની મિશ્ર લાગણીને) પ્રાપ્ત કરે છે. (૧૬) અને વળી — રાત અને દિન કામની ઉત્કંઠા જગાડનારી મનસ્વીની રાધાનું મન કળવુ આ રાધાના વેધ કરવા કરતાં પણુ કઠણ છે એમ અમને લાગે છે. (૧૭) (દ્રુપદ અને કૃષ્ણે યાયાગ્ય આદર પ્રગટ કરે છે.) આ મેાટા પર્યંત જેવા થાંભલે! જેની જમણીબાજુ એક ચકર ુ ફરે છે અને ડાખી બાજુ ખીજું એક માઢુ ચક્ર ફરી રહ્યું છે. એની ઉપર એક (ગાળ ગેાળ) ફરતું માછલું છે એની ડાબી આંખની કીકીને, અને તે પણ તેલ ભરેલા કડૈયામાં બરાબર જોઈને વીધવાની છે. ૧૮. દ્રુપદ : ભગવાન્! આ સધળા રાજવી સમૂહ અહીં' એકઠા થયા છે. તે અહી માનનીય એવા આપ પાતે જ પ્રત્યેક શૂરવીરને મેલાવીને (એમની પાસે) રાધાવેધ કરાવા. કૃષ્ણ : ભલે, એમ કરીએ. (આમ કહીને રાધાસ્થ ંભની પાસે ઊભા રહીને માટેથી) રાધાવેધ માટેના મંડપમાં પધારેલા હે રાજવીએ ! આપ સહુ દ્રુપદનરેશની પ્રતિજ્ઞા સાંભળેા. જેમકે— ચઢાવવા અત્યંત મુશ્કેલ એવા આ મહાદેવજીના સામે પડેલા ધનુષ્ય ઉપર (બાણુ) ચઢાવીને જે (વીર) ભુજાના બળથી રાધા (માછલી) ને વીધશે, એની અન્યરૂપમાં પધારેલી, જગતની જયલક્ષ્મી જેવી આ દ્રૌપદી ખરેખર પત્ની બનશે. ૧૯ (આ પ્રમાણે કહીને દુર્યોધન તરફ માં અને નજર માંડીને) હે રાજન! આ તારા મે હાથ ઐરાવત હાથીની સૂંઢ જેવા આકારના છે; અને તું પૃથ્વીમાં ભય કર સૈન્ય ધરાવતા રાજવી એના મસ્તકને મુગટ છે, તારા મનનાં સામર્થ્ય' પ્રગટી શકે એમ છે તા ગવાડીને હે દુર્ગંધન ! તું આ વિજયધનરૂપી ધનુષ્ય ઉપર (ભાણુ) ચઢાવ. (૨૦)

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90