Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
२३
द्रोपदीस्वयंवरम् ઉષ્ણ વચ્ચેના ભાગમાં અર્જુન અને દ્રૌપદીને માયાપૂર્ણ વિવાહ બતાવે છે.) કણ: (ઈને, આશ્ચયપૂર્વક હટી જઈને કૃતાર્થ એ આ અજુન અહીં
દ્રૌપદીને પરણે છે તે દ્રૌપદી વધુથી ત્યજી દેવાયેલી રાધાને કેણ ભેદે દુર્યોધન : તમે બધા રહે, અમે જાતે જ દ્રૌપદીના પાણિગ્રહણના સાક્ષી બનેલા
ઘનુષ્યને ચઢાવીશું. (આ પ્રમાણે કહીને તે પ્રમાણે કરવા જતાં બે હાથ
પ્રજતા હોવાને અભિનય કરે છે.) કૃષ્ણ: (ઈને) જેમાં ભય જન્મ્યો છે તેવા અને પરસેવે રેબઝેબ થયેલા
હાથમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ છે. દુર્યોધનને હાથ ધનુષ્ય પકડી શકવાને પણ સમર્થ નથી. (૩૧). (સંપૂર્ણ બળ પ્રગટ કરવા છતાં ધનુષ્યને ભાર સહન ન થતાં દુર્યોધન જમીન ઉપર ગબડી પડે છે.)
(કૃષ્ણ આનંદથી સ્મિત વેરે છે.) સઘળો રાજસમૂહ આશા ત્યજી દઈને બેઠપથી માથું નીચે ઢાળી દે છે.) કૃષ્ણઃ ન તે મનુષ્ય ધનુષ્ય ચઢાવી શક્યા કે ન તે દાન ધનુષ્ય ચઢાવી
શકયા. (૩૨), શિશુપાલઃ (ક્રોધ લાવીને કપાળમાં ભમ્મરે ચઢાવીને અરે અરે! એ ગોવાળિયા!
પિપટની જેમ ગમે તેમ શુ બકયે જાય છે? રાજઓ ધનુષ્ય ચઢાવી ન શક્યા તે શું દેત્યો પણ ન ચઢાવી શક્યા એમ (કહેવાનું?) સઘળા પૃથ્વીમંડળને એકદમ વિનાશ નેતરી શકવાને સમર્થ એ આ શિશુપાલ અહીં રાધાને વેધ કરવા તૈયાર) ઊભે છે! (૩) અને બીજુ એ કે - જ્યાં મોટો સુવર્ણ પર્વત (મેર) સ્થંભનું અનુકરણ કરતે ઊભો છે, અને વારંવાર ફરતે રહેતે તારાઓને સમૂહ ચક્રની શોભા ધારણ કરે છે, ચંદ્ર ગોળગોળ ફરતા મત્સ્યની શોભા ધારણ કરે છે તે (ચંદ્રના) મૃગની આંખને પણ વીર એ હું વેગપૂર્વ વીંધી નાખું તે પછી આ રાધાની તે શી વિસાત? (૩૪)
(આમ કહીને વેગપૂર્વક ફાળ ભરતે આમતેમ ફરે છે.) કૃણ સમજાતું નથી હવે શું થશે? આ દુષ્ટ અતિશય બળવાન છે. ભલે,
ભાર ઊભો કરવા મહાદેવજીના ધનુષ્ય ઉપર ત્રણે ભુવનેને ભાર નાખીશ. (એમ કહીને એ પ્રમાણે કરે છે.)