Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

Previous | Next

Page 45
________________ દ્રોપદીસ્વય હવેધની સમજ આપતાં શ્રીકૃષ્ણ દ્રૌપદીને આપેલું લક્ષ્મીનું રૂપક પણ એટલું જ આસ્વાદ્ય છે. चापं पुरो दुरधिरोपमिदं पुरारे . गरोप्य मां भुजबलेन भिनत्ति राधाम् । रूपान्तराभ्युपगता जगतां जयश्रीः પોશાક હજુ મસ્થિતિ રથ પત્તી -ૌરવયંવર .૨૨ / કવિનાં કાવ્યમાં નજીકત, સુકુમારતા અને પ્રાસાદિક્તા છે. રાધાવેધમાં રાધા શબ્દ સાંભળીને રાધાના વિચારે ચડી જતાં શ્રીકૃષ્ણ જે કહે છે તે અત્યંત પ્રાસાદિક છે. मन्मथोन्माददायिन्या मनस्विन्या दिवानिशम् । राधाया अपि दुभेचं राधाया मन्महे मनः ॥१.१७॥ . આમ કવિમાં નિ:શંકપણે કાવ્યશક્તિને ઉન્મેષ જોઈ શકાય છે. જોકે સાહિત્યિક કૃતિને ગરિમાવત પરિમાણ બક્ષનારું કોઈ જીવનદર્શન કવિ પાસે નથી, પરિણામે અર્થધન વિચાર, મૌક્તિક કે અર્થોરચાસ જેવા અલંકારે પણ એમાં જોવા મળતા નથી. પણ કાવ્યની કેટલીક ઉપર બતાવી તેવી પ્રાસાદિક શબ્દચમત્કૃતિઓને કારણે આ બાબતને અભાવ બહુ ખટકર્તા નથી. પણ જીવનતત્વની ગહનતાને અભાવ નેધપાત્ર જણાય જ. નાટકમાં જુદાં જુદાં પદ્યમાં રહેલું વૈવિધ્ય કવિના છંદવિષયક જ્ઞાનને પણ પ્રગટ કરે છે. કવિને અનુષ્કુપ ઉપરાંત વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત અને મંદાક્રાન્તાને શેખ છે. આ રૂપકમાં આ પ્રમાણેના છ પ્રયોજાયા છે. અટુપ (૨૫ વાર), વસંતતિલકા (૭), શાર્દૂલવિક્રીડિત (૫), ઇન્દ્રવજી (૫), આય (૩), અગ્ધરા (૩), મંદાક્રાન્તા (૨) ઉપર્યુક્ત ચર્ચા પરથી જણાશે કે દ્રૌપદીસ્વયંવરમાં કેટલીક નેધપાત્ર બાબતે હેવા છતાં એ એક મધ્યમબરનું રૂપક છે. 9. Dr. K. F. Sompura, The Structural Temples of Gujarat', p. 98, Foot Note, 15 ૨. ડો. ઉ. જ. સાંડેસરા : દ્રૌપદી સ્વયંવર અને ઇન્દ્રપ્રસ્થનું સ્થાપન ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, વાર્ષિક, નં. ૧૨-૧૩ પૃ. ૧૦૪ ૩. રામાયણ, બાલકાંડ, અ. ૬૫, બ્લેક ૯ થી ૧૩ ૪. મહાભારત, આદિપર્વ, અ. ૧૭૬, શ્લોક ૩૩ થી ૩૬ ५. राघो मासान्तरे राधा चित्रभेदे च धन्विनाम् । -वाङ्मयार्णव, पृ. ३५१ ૬. મહાભારત, આદિપર્વ; અ. ૧૭૮, લેકે ૧૫ થી ૧૮

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90