Book Title: Dropadi Swayamvaram Author(s): Jinvijay, Shantiprasad M Pandya Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi AhmedabadPage 56
________________ द्रौपदीस्वयंवरम् । વેત્રી : ના, કર્ણ : પાંચ, વેત્રી : ના, ક : ચાર વેરી ? ના, કર્ણ : ત્રણ?, વેત્રી ? નહિ, કણ : બે, વેત્રીઃ ના, કણું : (માથું ધુણાવીને આશ્ચર્ય પૂર્વક) અરે! એકને આ શું આકાશ અને પુવીને ભરી દે એવો અવાજ? ૮. તે એને જલ્દી જલ્દી પ્રવેશ કરાવે. વેત્રી તે પ્રમાણે કરે છે.). બ્રાહ્મણ ? અસંખ્ય માણસના સંકલ્પને પૂર્ણ કરનારા કલ્પવૃક્ષ ચંપાધિરાજ (કર્ણનું) કલ્યાણ હો ! કર્ણ : (બ્રાહ્મણને વેશ ધારણ કરેલ ભીમસેનને જોઈને સ્વગત) આકાર અને વેશ પરસ્પર વિસંવાદી જણાય છે. હશે, એને વિચાર કરવાથી શું ? " (મેટેથી પુરોહિત પ્રત્યે) અરે પુરોહિત ! આ બ્રાહ્મણનું મનવાંછિત ન પૂછો. પુરોહિત ઃ (બ્રાહ્મણ પ્રત્યે . ૬ લાખે નાણાંની ઈચ્છા છે? બ્રાહ્મણ નથી. પહિત ઃ મોતીઓમાં પ્રીતિ છે? બ્રાહ્મણ નહિ જ તે, પુરેહિત એનું જોઈએ છે ? બ્રાહ્મણ : ના, પહત: તે તું શું મણિ છે છે? બ્રાહ્મણ : ના,Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90