Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text ________________
द्रौपदीस्वयंवरम् ।
પુરહિત લાખ ગા જોઈએ છે? બ્રાહ્મણ : ના, પુરોહિતઃ ઘડાઓ મેળવવાની આશા છે ? બ્રાહ્મણ : ના, પુરોહિત : હાથીઓનાં ટોળાં જોઈએ છે ? બ્રાહાણ : ના, પુરોહિત : તે શું પૃથ્વી માંગે છે? બ્રાહ્મણ : નહિ જ, કર્ણ : અરે પુરોહિત ! થેઢીવાર ઊભા રહે. હું પોતે જ એને મને રથ
અવગત કરીશ, ટણ : (બ્રાહ્મણ તરફ વિશેષ માંચ સહિત પિતાની બે ભુજાઓ તરફ જોઈને)
શું છતીને જગત આખું! બ્રાહ્મણ : ના. કર્ણ: શું મારું અંગ? બ્રાહ્મણ : ના. કર્ણ : એકદમ ઉલ્લાસપૂર્વ જમણે હાથે કટારી લઈને પિતાના ગળે મૂકીને)
શું આ માથું આપું? બ્રાહણઃ (ઉત્કંઠાપૂર્વક બે હાથથી એને કટારીવાળો હાથ પકડી લઈને):
ના ના નહિ જ. - કણ : (ઠપ પ્રગટ કરીને)
તમારે શું જોઈએ છે તે કહે, હું આ તમારા ગંભીર, ધીર અને મધુર • અવાજથી ખુશ થયો છું. (૧૧) બ્રાહ્મણ : (આશા સહિત)
હે કર્ણ ! ભગવાન ભાગવ (પરશુરામે) આપેલાં પાંય બાણામાંથી - રાધાવેધને માટે મને બે બાણ આપે. (૧૨) કર્ણ (ચમત્કાર સહિત મને મન અરે! બ્રાહ્મણ જાતિમાં મળવો મુશ્કેલ અને
ક્ષત્રિયકુળને ઉચિત એ આને મરથ છે. (મેટથી) અરે દ્વારપાળ ! બાણને ભાથે એમને એકદમ આપે કે જેથી તે જ પરીક્ષા કરીને તેઓ (એમને જોઈતાં), બે બાણ લઈ શકે
Loading... Page Navigation 1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90