SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ द्रौपदीस्वयंवरम् । પુરહિત લાખ ગા જોઈએ છે? બ્રાહ્મણ : ના, પુરોહિતઃ ઘડાઓ મેળવવાની આશા છે ? બ્રાહ્મણ : ના, પુરોહિત : હાથીઓનાં ટોળાં જોઈએ છે ? બ્રાહાણ : ના, પુરોહિત : તે શું પૃથ્વી માંગે છે? બ્રાહ્મણ : નહિ જ, કર્ણ : અરે પુરોહિત ! થેઢીવાર ઊભા રહે. હું પોતે જ એને મને રથ અવગત કરીશ, ટણ : (બ્રાહ્મણ તરફ વિશેષ માંચ સહિત પિતાની બે ભુજાઓ તરફ જોઈને) શું છતીને જગત આખું! બ્રાહ્મણ : ના. કર્ણ: શું મારું અંગ? બ્રાહ્મણ : ના. કર્ણ : એકદમ ઉલ્લાસપૂર્વ જમણે હાથે કટારી લઈને પિતાના ગળે મૂકીને) શું આ માથું આપું? બ્રાહણઃ (ઉત્કંઠાપૂર્વક બે હાથથી એને કટારીવાળો હાથ પકડી લઈને): ના ના નહિ જ. - કણ : (ઠપ પ્રગટ કરીને) તમારે શું જોઈએ છે તે કહે, હું આ તમારા ગંભીર, ધીર અને મધુર • અવાજથી ખુશ થયો છું. (૧૧) બ્રાહ્મણ : (આશા સહિત) હે કર્ણ ! ભગવાન ભાગવ (પરશુરામે) આપેલાં પાંય બાણામાંથી - રાધાવેધને માટે મને બે બાણ આપે. (૧૨) કર્ણ (ચમત્કાર સહિત મને મન અરે! બ્રાહ્મણ જાતિમાં મળવો મુશ્કેલ અને ક્ષત્રિયકુળને ઉચિત એ આને મરથ છે. (મેટથી) અરે દ્વારપાળ ! બાણને ભાથે એમને એકદમ આપે કે જેથી તે જ પરીક્ષા કરીને તેઓ (એમને જોઈતાં), બે બાણ લઈ શકે
SR No.005715
Book TitleDropadi Swayamvaram
Original Sutra AuthorN/A
AuthorJinvijay, Shantiprasad M Pandya
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy