Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ દ્રોપદીસ્વચ વર સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ પણ જૈનપ્રાસાદા બંધાવી આપ્યા હતા પરંતુ તેઓ પોતે પરમ માહેશ્વર હતા. મુનિશ્રી જિનવિજયજીએ શ્રીપાલ વિમલશાહને વશજ હતા એમ જે અનુમાન કર્યુ છે તે વિમલવસહીમાં પ્રાપ્ત થતી મૂર્તિને આધારે કયુ' છે પણ મુનિશ્રી જયંતવિજયજીએ એ સ્મૃતિ શ્રીપાલની નહિ પણ એના ભાઈ શોભિતની હાવાનુ સિદ્ધ કર્યુ છે. ૧૨ લક્ષ્મણના પુત્ર અને શ્રીપાલના ભાઈ શેાભિત તે નાભેય (ઋષભદેવ)ના ભક્ત હતા એ એની પ્રતિમા પરના લેખમાં શ્લોક ૧માં સ્પષ્ટ છે. આમ છતાં શ્રીપાલ અને એના અનુગામીઓ હિન્દુધમી હોવાની સ્પષ્ટ છાપ પડે છે. પાદટીપ ૧. જુએ પ્રભાચંદ્રાચાય વિરચિત ‘પ્રભાવકચરિત'માં હેમચંદ્રસૂરિચરિત, શ્લાક ૧૮૪ થી ૧૮૭ ૨. જુઓ દ્રૌપદીસ્વયંવર ઃ સૌંપાદન : મુનિશ્રી જ઼િનવિજયજી : પ્રસ્તાવના, પૃ. ૧૯ ૪. B. J. Sandesara : SHRIPĀL-The blind Poet Laureate at the court of Siddharaj Jayasimha (1094-1143 A.D.) and Kumarpala (1143–1174 A. D.) of Gujarat, p. 252 ff. —J, O. I. M. S. University, Baroda Vol. XIII No. 3 March, 1964, p. 252. ૪. એજન પૂ. ૨૨ ૫. એજને પૃ. ૨૩ ૬. કાવવીચયન ૬.૬ ૭. Four illustrations are given in Tripurantak Murti. The first two are to be found in Ellora and another in the Kailasanath temple at Conjeevaram. Of the two sculptures of Ellora the first is in so called Dasavatara Cave. -T. A. Gopinatha Rao : Elements of Hindu Iconography, Vol. II, part 1, p. 170. ૮. જુઓ ગિરજાશંકર વલભજી આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખા,' ભાગ-ર, પૃ. ૪૧. ૯. એજન, પૃ. ૪૨

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90