Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
દ્વાપરીસ્વય’વર
પ્રભાવકચરિત હૈ. સૂ· ચરિત શ્ર્લાક ૨૧૮, પૃ. ૧૯૧. અહી` કવિ શ્રીપાલ ભગવાન શિવનાં આઠ સ્વરૂપા પૈકી જલમયી મૂર્તિને જે ભાવથી પ્રણમે છે તે જોતાં પણ એને હિન્દુધમ અને શિવ તરફના ભક્તિભાષ પ્રગટ થતા જણાય છે. આમ વિજયપાલના આ પ્રસિદ્ધ પૂર્વજ બ્રાહ્મણધી હોવાના પૂરા સભવ છે. કવિ પ્રાગ્લાટ વંશના હતા એટલા માત્રથી એને જૈન માની લેવા તે બહુ પ્રતીતિકર લાગતું નથી કારણ કે બધા જ પ્રાગ્વાટવ શીઓએ પહેલેથી જૈન ધર્મી જ અંગીકાર કર્યાં હતા એવું કાંઈ પ્રમાણ નથી. આ પ્રાગ્વાટવંશના વણિકા જ અત્યારે પોરવાડ તરીકે ઓળખાય છે અને પારવાડમાં જૈન અને વૈષ્ણવા બન્ને પ્રકારના વણિકા છે. ૧૧
કવિએ રચેલી ‘ચતુવિ તિજિનસ્તુતિ'નું પરિશીલન કરતાં જણાય છે કે કવિ જૈનેાના તીથ કરાતે સ્તવે છે ખરા પણ એમાં ભાવા કે ભક્તિની કાઈ "ઉત્કટતા કે ઊંડાણ જણાતાં નથી. એમાં જૈન ધમ, પુરાણુ કે તત્ત્વજ્ઞાનના સંદર્ભો પણ નથી. ત્રીજા તી કર સંભવનાથને કવિ સંભવ તરીકે સમાધે છે. આ સ્તાત્રમાં કવિએ અત્યંત પ્રાસાદિક સરળ અને યમકમયી ભાષામાં ચાવીસ તીથંકરની સ્તુતિ કરી છે. તી કરાના ગુણાનું વર્ણન સ`સામાન્ય પ્રકારનું છે અને કાઈ પણ તી કરતુ. વૈયક્તિક મહત્ત્વ કે સંદર્ભ" પ્રગટ કરતું નિરૂપણ નથી. કવિ શ્રીપાલને હેમચદ્રાચાય અને શ્વેતામ્બરવાદી દેવસૂરિ સાથે નિકટને સંબંધ હતા એટલે એમની સાથેના સંબધાને કારણે પોતે હિન્દુધમી હાવા છતાં તી કરેની સસાધારણ સ્તુતિ કરતું આ સ્તેાત્ર રચી આપ્યુ. હાય એમ ન બને ? સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાલના જૈન ધમ` તરફના આદરને કારણે બ્રાહ્મણ અને જૈનધમી એ વચ્ચેનું ઝનૂન માટે ભાગે એસરી ગયુ` હતુ` તે આપણે જાણીએ છીએ, એટલે જે રીતે હેમચ`દ્રાચાયે` સામનાથની સ્તુતિ કરતું `સ્તવન રચ્યું. . હતુ. તે જ રીતે શ્રીપાલ વેધમી હેાવા છતાં એણે ચાવીસે તીથ``કરાની સ્તુતિ કરતું આ સ્તોત્ર રચ્યુ' હેવાના સંભવ છે. બાકી વિજયપાલે બ્રાહ્મણ ધમ અંગીકાર કર્યાં હાય એમ પણ માની શકાય તેમ નથી કારણ કે એને એ પ્રકારની ફરજ પડી હેાય એવુ` લાગતું નથી. એટલે વિજયપાલનું કુળ પ્રથમથી જ હિન્દુધી" હાય અને શ્રીપાલ તથા સિદ્ઘપાલે જૈનધી એ સાથેના ઘનિષ્ટ સંબંધને કારણે જૈનધમ તરફ આદર અને અહેાભાવ રાખ્યા હાય એમ માનવાનું મન થાય છે, સિપાલે અણહિલવાડ પાટણમાં જૈન પૌષધશાળા બાંધી હતી તેથી તેને જૈન ગણી શકાય નહિ. એમ તેા મૂળરાજ અને