________________
વાઈ નથી. જેણીમાં પણ કાંઈક અશુદ્ધિ કે વિચિત્રતા લાગશે. જેમ માનસ-એ શબ્દને મનુષ્યને બને તેટલો થોડે અપભ્રંશ કરવા હિતુ હતા. કેટલીક વાર ભાષા સાધારણ પારસીથી વાંચી શકાય એમ કરવા જતાં, અને ગુજરાતી છાપાકળાની સામગ્રી હજ સંપૂર્ણ નહિ હોવાથી, પણ દુષણો દેખાશે. એ સઘળાં કરતાં ભાષા–બનતાંસુધી સરળ અને એકજ વાર વાંચવે સમજાય એવી કરવાના સધળા યત્ન છતાં કેટલીકવાર કઠિણ અને કઠોર લાગશે, પણ એ સઘળાં દૂષણે દર્શાવતાં કારીગરને ઠપકે આપતા પહેલાં પરીક્ષક કારીગરના સાધનને ધ્યાનમાં લેશે તે સારૂં. મારે પોતાને મન સર્વથી મોટું દૂષણ તે એ કે ભાષા અ-ગુજરાતી લાગે. એમ ન થાય તેની યોગ્ય સંભાળ તે લીધી છે; પરીક્ષક જેશે કે એમાંના ઘણાખરા દોષ કેવળ અનિવાર્ય છે. ખરૂં છે કે કોઈ વિદ્વાનને હાથે આ કામ વધારે સારું થાત, પણ તેવા કઈ શોધ્યા મળ્યા નહિ. અને મળતે તો તે અમારા જેવો આગૃહ અને અમારા જેવો અલ્લલ્લાહ તે ભાગ્યે જ વાપરો. અમારે તો એ પ્રિય કર્મ (labour of ore) હતું-ભાતી લખનારને તેવું ન હોય.
ભાષા કઠિણ લાગે તો વાંચનાર જેશે કે ધર્મ અને શાસ્ત્રને લગતી ભાષા એથી બહુ સરળ નહિ થવાની. જે વિચારને માટે ગુજરાતીમાં શબ્દજ ન મળે તેને માટે સંસ્કૃત માતાકને ગયા વિના છૂટકો જ નહિ. અને કેટલીકવાર તો અનાર્ય વિચારને માટે નવાજ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. પુસ્તક અને એમ કરી વાંચવા યોગ્ય કરતાં આખું વરસ વહિ ગયું; અકેક પાના ઉપર અઠવાડિયાં વીતી ગયાં; અકેક શબ્દને માટે વિાન મિત્રોને વિનવવા પડયા. માસ મઅલરબાવાના કામપાછળ રતનું પાણી કરવું પડયું છે.
માસ મઅલર તે, રાસ્ત ગાતારના સુજ્ઞ અને રસિક તંત્રીના કહેવા પ્રમાણે, રાષિજેવા છે. ખરે ! આપણું અવતારવિષેને જે માટે ભેદ છે તેને એમની-વીત્ર દષ્ટિયે જાણે વીંધી નાખે છે. એમના વિચાર દેવદત્ત લાગે છે, પછી તેમાં સત્ય કેટલું છે તે તે પ્રત્યેક પરીક્ષકે મારે જવાનું છે. કેટલાક મહાવિદ્વાને એમના વિચાર સ્વીકારતા નથીજ. તે પણ એમનો વાણું પ્રાસાદિક છે એ વાત તે એમના શત્રુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com