________________
લીધે સમજી જાયે; પણ અનુભવવિના ગુજરાતીમાં એવા વિચારને યોગ્ય આારે આપી દર્શાવવાની શક્તિ જ કયાંથી? વાણીની એવડી પ્રસાદી જ નહિ. પિતે સમજિયે; પણ વાંચનાર–સાધારણ બુદ્ધિને વાંચનાર– એકજ વાર વાંચી સમજે એવી ભાષા દ્વારા આ વિચારે દોરવા એ બહુજ કઠિણ થઈ પડયું. અકેક વાઉપર બને અને ત્રણ ત્રણ કલાક વાંકાવળી વિમાસણ કરવી પડી. શબ્દકોશમાં જોઈએ તો વારંવાર ભુલા પડિયે ! શબ્દના અર્થ આપવાને બદલે તેમાં તે ઘણીવાર અનર્થ કરેલા માલમ પડે. એક શબ્દને માટે લખે – એક જાતનું ફુલ છે; બીજા માટે એવું એક ફળ આવે છે. ત્રીજા માટે અરધા ગજનો નકામો ખુલાસો. ઘણાખરા શબ્દ શિયા મળેજ નહિ ! હવે કેમ કરવું પણ આ પીડા ટળી નહિ એટલામાં બીજી આવી ઊભી રહી. ભાષાન્તર કરતાં શાસ્ત્રનું જ્ઞાન જઇએ-ધર્મશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર બંનેનું. અમારે તે બજ જેડે આદિ વર. આ સમયે મારા પરમ મિત્ર મનસુખરામ સૂર્યરામ મરણ થયું. આ સુજ્ઞ વેદાન્તી અમારા શ્રમના છેલા આશ્રમ થયા. અહિયાં અમારા મનનું સમાધાન થયું. પુસ્તકને વિષય મનસુખરામભાઈના મનમાં તે રમી રહેલા. તોપણ ઘણી ઘણી વાતે એમને બહુ પજળ્યા છે. અમારા શિષ્યગુરૂભાવને લાભ લઈ દિવસે તેમજ રાત્રિ સમ, બેસતાં ઉઠતાં જેમ ફાવ્યું તેમ, એ ક્ષાંત સ્નેહીને પકડયા. ચાર ભાષણ ઉલ્લાવતાં મનસુખરામભાઈને ચાસઠવાર પકડયા હશે. આ વાત લક્ષમાં લેતાં, પુસ્તકના ઘણાખરા ગુણ ભાઈ મનસુખરામને પ્રતાપે સમજવા; ષ સઘળા અમારા. થોડી સૂચનાસાર અમારા વિદ્વાન્ મિત્ર રારા. કાશીનાથ ત્રિયંબક તીલગ, તથા રા. રા. મણિલાલ નભુલાલ દ્રિવેદી ને આભારી છિએ; તેમજ મૂળગ્રંથકર્તાએ પણ કૃપા કરી ઘણુક શબ્દ વિશે ખુલાસા કર્યા છે તે માટે તેમનો આ અવસરે માનસહિત ઉપકાર માનિયે છિયે.
- પુસ્તક વાંચી જતાં, તેમાં બહુ દૂષણ રહી ગયાં છે એવું સ્પષ્ટ દીસે છે. એના કારણોમાં મુખ્ય એકે એ કામનો પાયો ચાર હાથે રચાય છે; અને તેને પૂર્ણ કરતાં, ચાર શું, પણ આઠ, કે સોળ હાથ કહે તો ચાલે. આ જ કારણથી એકાકારતા (uniformity) પણ બરાબર સચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com