Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 * ધર્મપરીક્ષાની રાજકીય કારકિ00000 જે હા ! એ જીવો થોડાક જ કાળમાં વિવેકી બનવાના જ છે. એ પછી આ બધા જ જે ખંડનો એકદમ ઉપયોગી બને. ટુંકમાં આપણા પ્રત્યે એને વિશ્વાસ ઉત્પન્ન થાય, વીતરાગદેવ, જૈન સાધુ, જૈનધર્મની અલ્પ પણ વિશિષ્ટતા એને અનુભવાય કે પછી તરત જ આ બધા ખંડનો અવસર પ્રમાણે જે કરવામાં શાસ્ત્રબાધ નથી એ રીતે જ એ મહાસભ્યQી બનશે. આ વિવેક, આ દેશના પદ્ધતિ દરેક વ્યાખ્યાનકારોએ સમજવી જોઈએ. જેથી તે T કોઈના પણ અહિતમાં આપણે નિમિત્ત ન બનીએ. પણ આ બધું ય ખરા અર્થમાં પરોપકારની ભાવના હશે, પોતાના ગચ્છાદિનો જે અંધરાગ નહિ હોય, આકાશ જેટલી વિરાટ દષ્ટિ હશે, તો શક્ય બનશે. હજી સર્વજ્ઞ એક છે ) જૈનદર્શનમાં ઋષભ, અજિત વિગેરે ચોવીશ તીર્થકરો અને એમના સિવાય શું અસંખ્ય કેવલીઓ આ ચોવીશીમાં સર્વજ્ઞ તરીકે માનેલા છે. જો સિદ્ધોને ભેગા ગણીએ છે ક તો જૈનદર્શન અનંત આત્માઓને સર્વજ્ઞ તરીકે માને છે. હવે એ બધા જ આત્માઓનું જ્ઞાન એક સરખું જ છે. ઋષભજી જેટલું જાણે છે, જે છે એટલું જ અજિતાદિ તમામ સિદ્ધ ભગવંતો જાણે છે. એક તસુભાર જેટલો પણ એ અનંત છે આત્માઓના જ્ઞાનમાં ભેદ નથી. એટલે ખરેખર તો સર્વજ્ઞો અનંતા છે, પણ બધાના જ્ઞાનમાં કોઈ જ ભેદ નથી. જે છે એટલે એ જ્ઞાનની સમાનતાની દૃષ્ટિએ “સર્વજ્ઞ એક જ છે.” એમ કહેવાય છે. મોટી બેંકમાં પૈસાની લેવડ-દેવડ માટે ૮-૧૦ કાઉન્ટરો રાખવામાં આવે છે. જે ૬ ૫000રૂ.નો ચેક વટાવવા ગયેલો વ્યક્તિ પુછે છે કે “આ ૧૦ કાઉન્ટરમાંથી હું કઈ જગ્યાએ ચેક વટાવું? મારે ૫000 જોઈએ છે.” જાણકાર કહેશે કે “ભાઈ ! કોઈપણ કે કાઉન્ટર પાસે ચેક વટાવો. તમને ૫000 જ મળવાના છે ઓછા ય નહિ અને વધારે છે પણ નહિ.” અનંતા સર્વજ્ઞોને જોઈને કોઈ પૂછે કે “મારે મોક્ષ જોઈએ છે, હું કયા સર્વજ્ઞની કે આરાધના કરું તો મને મોક્ષ મળે ?” તો સદ્ગુરુ કહે કે “ભાગ્યવાન્ ! તું કોઈપણ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત છે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 186