Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ આ ચરિત્રમાં આવતા મુખ્ય મુખ્ય પાત્રોની ઓળખાણ જિતશત્રુ. કુશાગ્રપુરને રાજા. ધારિણી જિતશત્રુ રાજાની સ્ત્રી અત્રિદમન તેનો પુત્ર સમુદ્રદત્ત શેઠ કુશાગ્રપુરનો શેઠ સુભદ્રા તેની સ્ત્રી સુરેદત્ત તેને પુત્ર સાગર શેઠ તેજ નગરને બીજે શેઠ સત્યભામા તેની સ્ત્રી સુભદ્રા તેની પુત્રી–સુરેંદ્રદત્તની સ્ત્રી ધર્મિલકુમાર સુરેદ્રને સુભદ્રાને પુત્ર મહાબળ વણારસીપુરીને રાજા યશોધર તે નગરને શેઠ મનારમાં તેની સ્ત્રી ધર્મત તેને પુત્ર શ્રીશેષ શ્રેષ્ઠી તે જ નગરનો વેપારી સુરૂપ તેની પુત્રી-ધર્મદત્તની સ્ત્રી ધન વસુ યશેમતિના પિતા યશામતિ ધમ્મિલની પ્રથમ સ્ત્રી (૧) વસંતતિલકા ધમ્મિલની રખાયત સ્ત્રી (૨) વસંતસેના વસંતતિલકાની મા (અક્કા) સુમતિ યશેમતિની સખી અરિદમન માગધપુરના રાજા વિમળા તે રાજાની પુત્રી-ધમ્મિલની સ્ત્રી (૩) કમળા તેની ધાવ્ય માતા નાગવસુ ચંપાનગરીને સાર્થવાહ નાગદત્તા તેની પુત્રી–ધમ્મિલની સ્ત્રી (૪) કપિલ ચંપાપુરીનો રાજ કપિલા તેની પુત્રી-ધમ્મિલની સ્ત્રી (૫) પુરૂષાનંદ વૈતાઢ્ય ઉપરના શંખપુરનો રાજા. - વિદ્યુન્મતિ-વિઘુદ્ધતા તેની પુત્રી ધમ્મિલની સ્ત્રી (૬-૭) [ભાઈ. વસુદત્ત ચંપા પાસેના કરબટનો રાજા. ચંપાપતિને વસુમતી (પદ્માવતી) તેની પુત્રી ધમ્મિલની સ્ત્રી (૮) મેઘજય કામાન્મત્ત વિદ્યાધર. મેઘમાળા તેની બહેન-ધમ્મિલની સ્ત્રી. (૯)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 430