________________
॥ ૐ ||
जगत्पूज्य श्रीविजयधर्मसुरीश्वरगुरुभ्यो नमः |
અશોકના શિલાલેખો ઉપર દૃષ્ટિપાત ( ડા. ત્રિભુવનદાસ શાહના વિચારાનું નિરસન, )
જૈન રોપ્ય મહાશિલાલેખા વા
વડોદરાવાળા ડા. ત્રિભુવનદાસ શાહે
ત્સવ અંક' માં ‘ સંપ્રતિ મહારાજાના પદચ્યુત સમ્રાટ્ અશોક ' એ શીર્ષક એક લેખ લખ્યા છે. એ લેખમાં તેમણે સમ્રાટ્ અશોકને વરેલી કીર્ત્તિ મહારાજા સુપ્રતિને વરાવવાના નિરર્થક રીતે પુષ્કળ પ્રયત્ન કર્યાં છે. દાક્તર સાહેબના આ પ્રયત્ન અનુચિત લાગવાથી, આ નિષધ, એ લેખના એક રદીયા રૂપે નમ્રભાવે લખ્યું છે. વિદ્વાના અને જિજ્ઞાસુઓને તે કંઇક અંશે પણ માર્ગદર્શક થશે એવી મને આશા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com