________________
૫૯
છેવટના એ એલ
આ પ્રમાણે, આજના પ્રકાશમય ઐતિહાસિક ક્ષેત્રમાં, અંધકાર માની જનતાની આંખે પાટા આંધવાના અને એ વિધર્મી રાજાઓના લેખાને પેાતાના ધર્મના રાજાના લેખા મનાવી, બીજાની સપત્તિ સ્વકીય સ`પત્તિ મનાવવાના દાકતર સાહેબે વિચિત્ર પ્રયત્ન કર્યાં છે. એ પ્રયત્નને શે ઉદ્દેશ હશે તે તે જ જાણે. એથી કંઈ વિશેષ કહેવાની ભાગ્યેજ જરૂર છે.
દાક્તર સાહેબના લેખ માની લઇએ તેા, ચંદ્રગુપ્ત, બિન્દુસાર આદિના રાજ્યકાળ કયાંથી કયાં સુધી ગણાવા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વળી સમ્રાટ્ અશેકે શિલાલેખેા જ ઉભા કરાવ્યા ન હતા અને અશેકના શિલાલેખામાં આલે ખાયલી લિપિ જૈન લિપિ છે એમ ઘણીયે ખાખતા માનવી પડે છે, પણ એમ કોઇ રીતે માની શકાય તેમ જ નથી.
અશેાકના લેખા સંપ્રતિ મહારાજાના છે એમ ઘટાવવા માટે, દાક્તર સાહેબે અશોકના લેખામાં સૂક્ષ્મ અહિંસાનું સમર્થન કરવામાં આવ્યું છે એમ જે કહ્યું છે તે યુક્ત નથી. રૂપનાથ, વૈરાટ અને સહસ્રામના લેખા સંપ્રતિ મહારાજાના છે એમ તેમણે સ્પષ્ટ રીતે કે ગર્ભિતપણે માન્યું છે તે પણ ઠીક નથી.
દાક્તર સાહેબના આખાયે લેખનુ તાત્પર્ય એજ કહી શકાય કે, તેમણે જાણી જોઇને જ. અશોકના શિલાલેખાને સંપ્રતિ મહારાજાના ઠરાવવાના પેાતાના લેખમાં વિચિત્ર
પ્રયાસ કર્યાં છે. તેમના એ લેખથી તેમની મુરાદ પાર પડી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umārāgyanbhandar.com