Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 77
________________ તુર્ત જ મગાવી ચા શ્રી વીર-વિહારમીમાંસા ( છદ્મસ્થાવસ્થાની દૃષ્ટિએ વિચારણા ) વિદ્યાવધ્રુભ ઇતિહાસ-તત્ત્વમહાદ્ધિ આચાર્ય શ્રીવિજ ચેન્દ્રાજીએ નિખ ધરૂપે લખેલ આ પુસ્તિકામાં, ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં કરેલ વિહારોને અંગે, દંતકથાએ વિગેરેને આધારે. પ્રવર્ત્તમાન વિચારાની થાયેાગ્ય મીમાંસા કરવામાં આવી છે. એનાં વાચનથી તમને ઘણીયે નવીન હકીકતા અવશ્ય જાણવાની મળશે. કિંમત 1 આનેા ટ. ખ. શા આવે. અમારી ગ્રંથમાળા તરફથી પ્રગટ થયેલાં અને ગ્રંથમાળામાં વેચાતાં પુસ્તકાનુ' વિગતવાર સૂચીપત્ર પણુ જોઇતુ હશે તેા તે ખુશીથી માકલી આપીશુ’ હેરીસાડ ભાવનગર } શાવિજય જૈન ગ્રંથમાળા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78