Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 76
________________ ૪૪. અશોકના શિલાલે એમાં “નિગ્રંથ' શબ્દ મુખ્યપણે વપરાયેલ છે કે ગૌણપણે? ૪૫. સરસ્વતીનાં ચિત્રને માથું ન હોવા છતાં, આપે એ નવું મૂકી દીધું છે એ કઈ જાતની શોધ કહેવાય? ૪૬. “દિસાગિરિ” ને અર્થ શું? પુરાવા ને અર્થ શું થાય ? ૪૭. મહાક્ષત્રપ રૂદ્રદામાને સમય કયારે ( કયાંથી કયાં સુધી ) ગણે છે? ૪૮. કટિવર્ષ એ ગુજરાતના લોટની રાજધાની હતું? એ વડનગર કે ખંભાત હેવાની શક્યતાના સંબંધમાં , આપ કંઈ પ્રમાણે આપશે ? ૪૯. શ્રીવીરપ્રભુને સંગમ દેવને ઉપસર્ગ વેતામ્બી પાસે થયે હતું? ૫૦. મૌર્યવંશી રાજાઓને એકંદર કાળ કેટલે ? : ૫૧. પ્રિયદર્શન. પ્રિયદર્શિન (પ્રિયદર્શી), અશોક, અશોક વિદ્ધન અને સંપ્રતિના સંબંધમાં આપની માન્યતા શું છે ? પર. કેઈકદેશ કયાં આવ્યું હતું ? ૫૩. ભરત સ્તૂપ પ્લેઈટ ૩૦ માંના ચિત્રને પરિચય, બૌદ્ધધર્મના પ્રખર હિમાયતી અને દઢભક્ત મગધપતિ સમ્રાટુ અશકવર્તન ( અશોક ) તરીકે ચિત્ર-પરિચયમાં કરાવી (આકૃતિ ૧૪, પૃ. ૧૦૩), પૃ. ૧૦૩ માં પ્રિયદર્શી એટલે આપે માનેલ સંપ્રતિની હકીકતે કેમ આપી છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78