________________
૨૫. ઉદયન વત્સ પતિ અને ઉદાયી મગધપતિ એ બનેમાં ખૂન કેનું થયું હતું ? અપુત્રીઓ કેણ મરણ પામ્યું હતું ?
૨૬. મારકના શિલાલેખમાં, “સેવાના વિયસ સસસ” એમ લખ્યું છે તે એ શિલાલેખ અશકને કે સંપ્રતિ મહારાજાને? “ પ્રિયદશી” એ વિશેષણ ઘણુ રાજાઓને લાગુ નથી પડતું ?
ર૭ ભાબુના લેખમાંના શબ્દોને અર્થ આપ શું કરે છે?
૨૮. કૌશામ્બીથી અતિરિક્ત આપે માનેલ વંશ દેશ કેઈ પણ ધર્મનાં શાસ્ત્રમાં છે !
૨૯. ચંદ્રગુપ્ત નંદને દીકરો હતે એમ કલ્પસૂત્રની સુખબોધિકા ટીકામાં ક્યાં લખ્યું છે?
૩૦ ચંદ્રગુપ્ત નંદના પુત્ર હેવાનું “પરિશિષ્ટપર્વ માં લખ્યું છે? - ૩૧ ચંદ્રગુપ્ત અને નંદ વચ્ચેના સંબંધને અંગે, ઉપચુકત બે ગ્રંથને આપે ખોટા માન્યા છે તે એ સંબંધમાં આપ કંઈ સમાધાન કરી શકશે?
૩૨. આપ કેટલા માઈલને જન ગણે છે?
૩૩. આપની માનેલી સાંચીથી રહુત કેટલા માઈલ થાય ?
૩૪. બિંદુસાર પછી રાજકર્તા તરીકે, આપ અશોક ( સંપ્રતિ) ને મૂકે છે તે અશકે કયાંથી ક્યાં સુધી રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com