________________
૩૫. સેંડ્રેકેટસ અને અશક વચ્ચે કંઈ સામ્ય છે? આ સંબંધમાં કંઈ ખુલાસો કરશે ?
૩૬. ધૌલી જગડ સમેતશિખરથી આશરે ચારસો માઈલ ગણાય છે, તે પછી એને તળેટી કેમ ગણી શકાય?
૩૭. ગૂગમનને અર્થ શું ? તેની પ્રતિકમણ સાથે સરખામણી કેવી રીતે કરી શકાય?
૩૮. ડે. બુલરે અણુવ્રતને આશ્ર કહ્યા છે એમ બતાવી આપશે ?
૩૯. મહારાજા સંપ્રતિએ કુવાઓ અને વાવ બંધાવેલ હોવાનું “પરિશિષ્ટ પર્વ'માં કયાં લખ્યું છે?
૪૦. ભરત પમાં મહાત્મા બુદ્ધની માતા માયાદેવીનાં સ્વપ્નનું (મહાત્મા બુદ્ધનાં ગર્ભવતરણ સંબંધી) જે દશ્ય છે તે આપે સંપ્રતિની માતાનું કેમ માની લીધું છે? આ સંબંધી કંઈ પ્રમાણે આપશે? માયાદેવીનાં સ્વપ્નદશ્ય ઉપરનો મધવિત ઉતિ એ લેખ આપે કાઢી નાખ્યા તે નથી? એ લેખને અર્થ આપ જાણે છે?
૪૧. અજાતશત્રુ અને સંપ્રતિએ ભારતમાં સ્મારક કરાવ્યાં હતાં એ સંબંધમાં, આપ કંઈ પ્રમાણે આપી શકે છે?
૪૨. પ્રાચીન ભારતવર્ષનાં પૂંઠાં (તેમજ પૃ. ૧૬૨) ઉપરનું કલ્પવૃક્ષનું ચિત્ર બે હજાર વર્ષનું પુરાણું છે એમ આ૫ માને છે એ સંબંધમાં કંઈ પ્રમાણ છે? - ૪૩. શું બોદ્ધો ચતુર્વિધ સંઘ નથી માનતા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com