________________
દુર
((
૧૬. અયેાધ્યા જતાં, વચ્ચે કનકખલ તાપસના આશ્રમવાળું મોટું જંગલ આવેલ છે” એમ કયાં લખેલ છે ?
૧૭. કૃણિકે ચંપાનગરી કયારે વસાવી ? ચેટક રાજા અને કુણિકનું યુદ્ધ કયારે થયું ? ચંપા વસ્યા પછી કે તે પહેલાં? ચેટક અને હલ્લ વિહલ્લનાં મૃત્યુ ઇ. સ. પૂર્વે પર૭ માં થયાનું મંતવ્ય સત્ય છે ? ઉવવાઇસૂત્રમાં કૃણિકે કરેલ જે સામૈયાના ઉલ્લેખ છે તે સામૈયું કાનુ` કરવામાં આવ્યું હતું ?
૧૮. પરદેશી રાજા કોશલપતિ હતા એવું કયાં જૈન શાસ્ત્રમાં લખ્યું છે ?
૧૯. શ્રીવીરપ્રભુનુ’નિર્વાણુ હસ્તિપાલ રાજાની અશ્વશાળામાં થયુ હતુ. એમ કયાંય લખ્યુ છે ?
૨૦ શ્રીપાર્શ્વનાથ ભગવાનને કેશી નામે ગણધર (પટ્ટધર નહીં) હતા એમ કયા ગ્રંથમાં લખ્યું છે ?
૨૧. આચારાંગ સૂત્રમાં જણાવેલી વભૂમિથી, બિન્ન એવી આપની વભૂમિ કયાં છે ? આપની વભૂમિ સંબંધી આપ કોઇ પ્રમાણુ આપશે ?
૨૨. પ્રિયદર્શી અને સંપ્રતિ એ મને એક હાવાની આપની માન્યતાને અંગે આપ શું પ્રમાણુ આપે! છે ?
6
૨૩. સચ્ચઉરીમ’ડણુ 'માંનું સચ્ચઉરી ( સત્યપુર )
કયાં છે ?
શ્રીવીરપ્રભુનાં લગ્ન ૧૩-૧૪ વર્ષની વયે થયાં
૨૪.
હતાં એમ કયાંય લખ્યું છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com