________________
નથી એમ તે જરૂર કહી શકાય, અને એટલું આપણું સત્ર ભાગ્ય છે એમાં કંઈ શંકા નથી.
લેખકે અશક અને સંપ્રતિ (પ્રિયદશી) ને એક ગણુને, અશેકને ઉડાડી મૂક્યા છે, પણ એથી અશોક જેવી મહાન ઐતિહાસિક વ્યક્તિ ઐતિહાસિક ક્ષેત્રમાંથી પદભ્રષ્ટ થાય તેમ છે? નહીં જ.
અશોકને આ પ્રમાણે ઉડાડી મૂકનાર દાક્તર સાહેબ અશેક અને સંપ્રતિના રાજ્યકાળ કયાંથી કયાં સુધી માને છે તે જણાવશે ખરા?
આમ દાક્તર સાહેબને આખાયે લેખ એક હદ બહારનો વિચિત્ર પ્રયાસ છે. તેઓ આવા વિચિત્ર લેખે હવેથી ન લખે એવા સહૃદય સૂચન સાથે વિરમું છું.
ડૉ. ત્રિભુવનદાસને પ્રશ્નો 1. ચક્રવર્તી મહારાજા ખારવેલ આજીવિકા મતાનુયાયી હતા ?
૨. મનક મુનિનું મૃત્યુ બાર વર્ષની વયે થયું હતું ? ૩ “શાક્તાયન” એ નામ ખરૂં છે?
૪. મહાન વૈયાકરણ પાણિનિ જૈન હતા? તેમનુ જન્મસ્થાન ના (ગન) દેશમાં હતું? Shree Sudanઆપજે, ચંપા માને છે તેની પાસે ગંગા નદી છે.
પ રમા Shree Sudharmaswami
anbhandar-Uniara,
w.umaragyanbhandar.com