Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 72
________________ ૧ શ્રીવીરપ્રભુનાં કૈવલ્ય-સ્થાન જ ભીયગામ પાસેની રૂત્તુવાલુકા નદી, આપે માનેલાં કૈવલ્ય-સ્થાન પાસેની નદી છે ? ૬. આપ જે સ્થળને પાવાપુરી માના છે તે સંબંધમાં આપે માનેલ જગચિ'તામણિ સૂત્ર અને સમયસુંદરનાં સ્તવનનાં પ્રમાણા સિવાય, આપની પાસે બીજા કાઈ પ્રમાણેા છે ? ૭. ‘ ભટ્ટ ' શબ્દના અર્થ શું? , ૮. વેરાવળ પાસે આપે માનેલ શારીપુર પાસે જમના નદી છે ? ૯, સચ્ચઉરી એ સાંચીની સાથે કેવી રીતે ખ'ધબેસ્તી થાય ? એ બન્નેની એકતા સભવી શકે ? સચ્ચઉરી શ્રી વીરપ્રભુનું નિર્વાણ-સ્થાન છે એમ કેમ માની શકાય ? ૧૦. આયુદ્ધાઝ ' સાથે અધ્યાની સરખામણી કેવી રીતે કરી શકાય ? ૧૧. ‘ જન’ગમ દ્વિજ 'ના અર્થ શું થાય ? ૧૨. હૃતિવનને અવતિના એક રાજા તરીકે માનવા માટે, ‘ ભરતેશ્વરખાહુબલિવૃત્તિ ’ નાં ભાષાંતર સિવાય, આપની પાસે ખીજું કોઇ પ્રમાણ છે ? ૧૩. ‘ વાહી ’ શબ્દના અર્થ શે ? ' ૧૪. પસેની અને પએસી એ બન્નેને આપ કેવી રીતે એક માના છે ? ૧૫. શ્રીયકના ગુરૂ કાણુ હતા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78