________________
૧
શ્રીવીરપ્રભુનાં કૈવલ્ય-સ્થાન જ ભીયગામ પાસેની રૂત્તુવાલુકા નદી, આપે માનેલાં કૈવલ્ય-સ્થાન પાસેની નદી છે ?
૬. આપ જે સ્થળને પાવાપુરી માના છે તે સંબંધમાં આપે માનેલ જગચિ'તામણિ સૂત્ર અને સમયસુંદરનાં સ્તવનનાં પ્રમાણા સિવાય, આપની પાસે બીજા કાઈ પ્રમાણેા છે ? ૭. ‘ ભટ્ટ ' શબ્દના અર્થ શું?
,
૮. વેરાવળ પાસે આપે માનેલ શારીપુર પાસે જમના નદી છે ?
૯, સચ્ચઉરી એ સાંચીની સાથે કેવી રીતે ખ'ધબેસ્તી થાય ? એ બન્નેની એકતા સભવી શકે ? સચ્ચઉરી શ્રી વીરપ્રભુનું નિર્વાણ-સ્થાન છે એમ કેમ માની શકાય ?
૧૦. આયુદ્ધાઝ ' સાથે અધ્યાની સરખામણી કેવી રીતે કરી શકાય ?
૧૧. ‘ જન’ગમ દ્વિજ 'ના અર્થ શું થાય ?
૧૨. હૃતિવનને અવતિના એક રાજા તરીકે માનવા માટે, ‘ ભરતેશ્વરખાહુબલિવૃત્તિ ’ નાં ભાષાંતર સિવાય, આપની પાસે ખીજું કોઇ પ્રમાણ છે ?
૧૩. ‘ વાહી ’ શબ્દના અર્થ શે ?
'
૧૪. પસેની અને પએસી એ બન્નેને આપ કેવી રીતે એક માના છે ?
૧૫. શ્રીયકના ગુરૂ કાણુ હતા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com