Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 37
________________ સિદ્ધ થાય છે. “મહંત એ જૈન શબ્દ જ હોવાનું લેખકનું કથન કેવું વિચિત્ર છે એ આથી વાચકોને બરાબર સમજી શકાશે. थेरा લેખકે ઘેરા શબ્દ જૈનેને જ છે. એમ કહ્યું છે. “શેરા” ને બદલે, બૌદ્ધોમાં “મિફવા' શબ્દ વપરાય છે એમ પણ તેમણે કહ્યું છે. લેખકનાં આ બન્ને કથને ઠીક નથી. લેખકે વાપરેલ “શેરા” શબ્દ ભાષાન્તર-દેષ છે. શેર જોઈએ. ભાંડારકરકૃત “Asoka ની પહેલી આવૃત્તિનાં પૃ. ૯૮ ઉપર, “ભિક્ષુક” શબ્દ સાધુ–સ્થવિર માટે વપરાયે છે એ ઉપરથી, બૌદ્ધોમાં સાધુ-સ્થવિરો માટે “ભિક્ષુક” શબ્દ જ વપરાય છે એવી લેખકની માન્યતા અયુક્ત છે. “ર” શબ્દ સ્થવિરવાચક છે. થેર અને વિર એ બન્નેના સંબંધમાં નીચેના પ્રમાણે મહત્વનાં છે– संघके स्थविरों ( वृद्ध-भिक्षुओं ) का अनुगमन करनेवाला होनेसे, पहला समुदाय (= निकाय ) आर्य स्थविर या स्थविरवादके नामसे प्रसिद्ध हुआ। बुद्धचर्या-॥ થેરાથા-અટ્ટથી યુવ, મૂઢ પ્રપૌરી સૂવી, રૂ. ૧૮. According to C's rendering, Bhadamta is the designation of a lay brother. Barhut Inscriptions ( By Barua and Sinha), P. 4. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78