Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 53
________________ લેખક મહાશયે, રૂદ્રદામાને પાશ્ચાત્ય હિન્દને એક નાનકડે રાજા માન્ય છે. તેમણે રૂદ્રદામાએ ઘણા દેશ જીતેલ હેવાના સંબંધમાં, શંકા પણ કરી છે. તેમણે આથી કહ્યું છે કે – ક્ષત્રપ રૂદ્રદામાએ પિતાના બાહુબળથી, ઘણા દેશો જીતી લીધા હતા તે આપણે ભલે કબૂલ રાખીએ (જો કે આપણી આ માહિતીને આધાર પણ મુખ્યત્વે કરીને તે આ સુદર્શન તળાવને સંશયાત્મક લેખ જ છે) તે પણ એટલું તે ચોક્કસ છે કે, આવા વિસ્તૃત પ્રદેશ ઉપર, તેણે કદી સત્તા જમાવી નહોતી જ; પણ સમ્રાટ સંપ્રતિના દિવિજયમાં જ આ બધા પ્રદેશને સમાવેશ થઈ જાય છે” લેખકે આમાં સુદર્શન તળાવના લેખને જ સંશયાત્મક ગ છે. એ લેખને તેમણે ત્યારે સંપ્રતિ મહારાજાને ઉદ્દેશીને ઘટાવવાને પુષ્કળ પ્રયત્ન કેમ કર્યો છે એ પ્રશ્ન આથી ઉપસ્થિત નથી થતું ? રૂદ્રદામાં એક મહાન પરાક્રમી રાજા હતા. તેને તેનાં અતુલ પરાક્રમને લીધે, મહાક્ષત્રપ (ક્ષત્રિયના મહાન પાલક) એવું અનન્ય બિરૂદ મળ્યું હતું. અન્ય શિલાલેખમાં પણ તેને એ જ બિરૂદ અપાયું છે. તેણે યૌધેય જેવી અજેય પ્રજાને પણ પરાસ્ત કરી હતી. દક્ષિણાપથ વિગેરે અનેક દેશના સ્વામી શાતકણિને બે વાર પરાજય કર્યો હતે. વળી તેણે * We learn from the Nasik record of Queen Gautami that, her son destroyed the Sakas, Yavanas and pablavas, and that his dominions extended not only over Asika, Asaka ( Asmaka on the Godāvari i. e. Mahārāshtra ) and Mülaka (the District Shree Sudharmaswami Gyanbhandar-Umára, Surat Www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78