________________
દર્શિન (સંપ્રતિ )ને છે એમ “પ્રાચીન ભારતવર્ષ” નામક પિતાનાં પુસ્તકમાં કહ્યું છે. (જુઓ પૃ. ૫૧ ટી.) વળી પિતાનાં પુસ્તકમાં “અત્યાર સુધી સર્વેની માન્યતા એમ છે કે, અશેક અને પ્રિયદર્શિન તે બન્ને એક જ વ્યક્તિ છે જ્યારે મારા મંતવ્ય પ્રમાણે, તે બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ લાગે છે અને અશક પછી તેના પૌત્ર તરીકે રાજા પ્રિયદર્શીને રાજ્યની લગામ ગ્રહણ કરી છે.” એમ પૃ. ૮૪ નાં ટીપણુમાં કહ્યું છે.
બાદ પ્રિયદર્શીન ઉફે સમ્રાટ સંપ્રતિ થયો” એમ પૃ. ૧૯૫ માં કહીને, તેમણે પ્રિયદર્શિન અને સંપ્રતિની અભિન્નતા સ્વીકારી છે. આથી એક મહત્વને મુદ્દો ઉપસ્થિત થાય છે, કારણ કે પ્રિયદર્શિન એ અશોકનું નામ હતું. આ સંબંધમાં “સુમંગલવિલાસિની” ના બીજા ભાગનાં પૃ. ૬૧૩-૧૪ નું નીચેનું પ્રમાણુ અત્યંત મહત્તવનું થઈ પડે છે – ___ अपर-भागे पियदासो नाम कुमारो चत्तं उस्सापेत्वा असोको नाम धम्मराजा हुत्वा सो ता धातुयो गहेत्वा जंबुदीपे विथ्थारिका अकासि
अनागते पियदासो नाम कुमारो चत्तं उस्सापेत्वा असोको नाम धम्मराजा भविस्सति, सो इमा धातुयो विथ्थारिका करिस्सती ति
ઉપરનાં પ્રમાણ ઉપરથી, પિથલો (વિલાસ, શિવલ, ળિયા, રિયર ) એવું રાજ્યારોહણ અગાઉ અશોકનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com