Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 59
________________ ૨. અલિય-વસાની (આર્યવંશ)–ષિઓનાં આદશ જીવન અને આચારને ગ્રંથ. ૩. અનાગત ભયાનિ (અનાગત ભય)–સંઘ અને સિદ્ધા તને સંભવનીય ભાવિ ભયવિષયક ગ્રંથ. ૪. મુનિ-ગાથા-સાધુ સંબંધી કાવ્ય. ૫. મનેય-સુત (મોનેય સૂત્ર)-મૌન સંબંધી બૌદ્ધગ્રંથ. ૬. ઉપાતિસ સિને(ઉપતિષ્ય પ્રશ્નો ઉપતિષ્યના પ્રશ્નો. ૭. રાહુલવાદ-ભગવાન બુદ્ધ અસત્યથી પ્રારંભ કરીને રાહુલને આપેલ ઉપદેશ ( લાઘુલેવાદે મુસાવાદ અધિગિટ્ય ). હે ભદ્રો! ઘણાખરા શિક્ષક અને ભિક્ષુકિણીઓ ધર્મના આ ગ્રંથ કે વિભાગમાંથી, વારંવાર ધર્મનું શ્રવણ અને ધારણ કરે અને ઉપાસકે તથા ઉપાસિકાઓને પણ એ જ રીતે ધર્મનું શ્રવણ અને ધારણ થાય એમ હું ઈચ્છું છું. હે ભદ્રજને! જનતા મારી ઈચ્છા જાણી શકે તે માટે, મેં આ લેખ કરાવ્યું છે. પ્રિયદર્શી એ મહારાજા અશેકનું એક બિરૂદ હતું. આથી ઉપર્યુક્ત લેખ મહારાજા અશકને જ લેખ હોવાનું સચોટ પ્રમાણ મળી રહે છે. આમ છતાં, ડે. શાહે આ લેખ પણ સંપ્રતિને લેખ છે એમ માનવા-મનાવવાને પિતાના લેખમાં વિચિત્ર પ્રયત્ન કર્યો છે એ ઘણું શોકજનક છે. દાક્તર સાહેબે લાશને લેખ પ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78