Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 63
________________ કખ), આર્યવંશાઃ (અંગુત્તરનિકાય, દ્વિતીય ભાગ), અનાગતયાનિ (અંગુત્તરનિકાય, તૃતીયભાગ, મુનિગાથા (સુત્તનિપાત-મુનિસુત્ત, પ્રથમ ભાગ), મનેયસુત્રમ (સુત્તનિપાત-નાલકસુત્ત, તૃતીય ભાગ), ઉપતિધ્યપ્રશ્ન (સુત્તનિપાત, ચતુર્થ ભાગ) અને રાહુલવાદ (મજિઝમનિકાય-રાહુલીવાદસુત્ત, પ્રથમ ભાગ) જૈનમાં છે એમ દાક્તર સાહેબ બતાવી શકશે ખરા? આ ગ્રંથ જેવા, જાણવા કે મેળવવાની તેમણે કઈવાર જરાયે તસ્દી પણ લીધી છે ખરી? દાક્તર સાહેબે ડ. ફલીને મત ટાંકળે છે પણ એ વાસ્તવિક નથી. હે. ફલીટને મત આધુનિક ઇતિહાસ અને સંશોધનની દૃષ્ટિએ વિચાર કરતાં, અનુપયુક્ત થઈ પડે છે. ડો. દેવદત્ત ભાંડારકરે પોતાના “ Asoka” ની બીજી આવૃત્તિમાં આ સંબંધી પૃ. ૭૯-૮૦ ઉપર સત્ય જ કહ્યું છે કે – The question regarding which, difference of opinion is now possible is: when did Asoka become a follower of Buddhism ? The scholar who considered this question last was the late Dr. J. F. Fleet. He held that, the Dhamma inculcated in the rock and pillar edicis was in no way the Buddhist Dhamma, because in them Buddha is not mentioned at all and the Sangha only once and in such a way as to place it on a par with other creeds. The object of these edicts, says Dr. Fleet, was thus *not to propegate Buddhism or any other particular religion, but to proclaim the determination of Asoka Shree Sudharmaswami Gya bhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78