Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 67
________________ શ્વભ્ર, મરૂ, કચ્છ, સિંધુ સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદ) સંપ્રતિ મહારાજાએ જીત્યા હોય એમ માન્યું છે. તેમણે આ દેશનાં નામ ગણાવતાં, પૂર્વ અને પશ્ચિમ આકર તથા અવંતિને બદલે “પૂર્વ તથા પશ્ચિમ આકરાવંતિ ” ( પૂર્વાપરાકરાવતિ ) એ શબ્દો વાપર્યા છે. વળી તેમણે પોતે માનેલ ‘આકરાવંતિ” ની વિચિત્ર વ્યાખ્યા આપી છે. તેમણે આ વ્યાખ્યા આપતાં કહ્યું છે કે – આકર ખાણુ+અવંતિ–ઉજયિની. લેખકની આ વ્યાખ્યા બરાબર નથી એ દેખીતું છે. લેખકે આકરને અર્થ લોખંડ આદિની ખાણવાળું સ્થાન, ખાણ અને દેશ એમ કર્યો છે. (જુઓ તેમનાં પ્રાચીન ભારતવર્ષનાં પૃ. ૧૮૦ ટી., પૃ. ૨૨૩ અને રર૩ ટી ૦). તેમણે આ ત્રણે અર્થો ભલે આપ્યા હોય; પણ રૂદ્રદામને જીતેલ પૂર્વ અને પશ્ચિમ આકર (પૂર્વાપરાકરાવંતિ) માં આકર” શબ્દ દેશવાચક જ છે એ તેમણે યથાર્થ રીતે સમજવું જોઈતું હતું. આ રીતે બરાબર સમજીને, પૂવ અને પશ્ચિમ આકર (પૂર્વાપરાકરાવતિ ) માં, “ આકર ” શબ્દ દેશવાચકજ છે એમ તેમણે સ્પષ્ટ જણાવવાની જરૂર હતી, પણ તેમણે તેમ ન કરતાં, “આકર” ને અર્થ “દેશ ___ *जनपदानां स्ववीर्य्यार्जितानामनुरक्तसर्वप्रकृतीनां पूर्वापराकरावन्त्यકૂપનીવ્રારાષ્ટ્ર જ (મ) ( ૫ ) ( ર ) ૪ (૪) ૬ (न् ) धुस ( औ ) व ( ई ) र कुकुरापरांतनिषादादीनां समग्राणां JIVી Shree suonarmaswami Gyanbhandar-Umara, Surat www.umäragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78