Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 57
________________ જ થયું હતું. મહામાત્રની નીમણુક ભાબુના લેખ પછી જ થઈહતી (જુઓ ઉપર્યુક્ત Asoka પૃ. ૩૭, પૃ.૪૩ અને પૃ.૨૧૦) અશોકે સારનાથ, સાંચી અને કૌશામ્બીના સ્તંભલેખે માફક, આ લેખથી પિતાનું ધાર્મિક દૃષ્ટિએ સંઘ ઉપર નેતૃત્વ છે એમ સૂચિત કર્યું હતું. આ રીતે તેઓ ધર્મરક્ષક બન્યા હતા. ધર્મમાં ફાટપુટ પડાવનારાઓને શિક્ષા પણ થતી હતી એ આ લેખેના સંબંધમાં ખાસ જાણવા જેવું છે. અશોકે ભાબુના લેખમાં મહત્વના ધર્મગ્રંથને નિર્દેશ કર્યો છે અને બુદ્ધ, બુદ્ધ ધર્મ અને બૌદ્ધ સંઘ એટલે ત્રિરત્ન કે ત્રિશરણમાં પિતાની નિરતિશય શ્રદ્ધા વ્યક્ત કરી છે એ પણ ખાસ ઉલ્લેખનીય છે. અશકે બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો હતો અને તે બુદ્ધ ધર્મને ચુસ્ત અનુયાયી હતું એમ પણ આ લેખથી સિદ્ધ થાય છે. મહારાજા અશકને આ સુપ્રસિદ્ધ શિલાલેખ નીચે પ્રમાણે છે – () પિયરિ તાળા મારી સં. રમવાને ગા રા(:) अपावाधतं च फासु विहालतं चा (1) (२) विदित वे भंते आवतके हमा बुधसि धमसि संघसीति गलवे च पसादे च (1) स केंचि मंते (३) भगवता बुधेन भासिते सवे से सुभासिते वा ए चु खो भंते हमियाये दिसेया हेवं समे (४) चिलठितिके होसतीति अलहामि हकं तं वतवे (1) Shiger Sudharmaswami Ganbhandar-Umara, "su "www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78